- Gujarati News
- Local
- Gujarat
- Gir somnath
- Sutrapada
- Sugarcane Crop Fire In Rakhel Village; Farmers Face Massive Financial Loss
વીજ કેબલમાં સ્પાર્કથી શેરડીના ખેતરમાં આગ:રાખેલ ગામે 6 વિઘાનો પાક બળ્યો, ખેડૂતોને 4 લાખ રૂપિયાથી વધુ નુકસાનનો અંદાજ
પ્રતાપ વાઢેર | સુત્રાપાડા, ગીર સોમનાથ (વેરાવળ)5 દિવસ પેહલા
- કૉપી લિંક

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના રાખેલ ગામે શેરડીના ખેતરમાં આગ લાગી. ખેડૂતોના આક્ષેપ મુજબ, PGVCLના વીજ કેબલમાં શોર્ટ સર્કિટ અથવા સ્પાર્ક થવાથી આગ લાગી હતી.
.

આગમાં આશરે 6 વિઘા જમીનમાં ઊભેલો શેરડીનો પાક બળીને નષ્ટ થયો. ખેડૂતોને 4 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

ખેડૂતોનો આરોપ છે કે PGVCLની બેદરકારી અને નબળા વીજ કેબલને કારણે સ્પાર્ક થયો હતો. નુકસાનગ્રસ્ત ખેડૂતોએ તંત્ર અને સંબંધિત વિભાગ પાસે ન્યાય તથા વળતરની માંગ કરી છે.
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















