Mon, Nov 16, 2026Updated 02:34 PM IST
Google Preferred Source CTA

ટ્રકમાં રોયલ્ટી કરતાં 14 ટન વધુ બોક્સાઈટ મળ્યું:દેવભૂમિ દ્વારકાના મેવાાસા ગામની સીમમાં એલ.સી.બી.એ ટ્રક પકડ્યો; ખાણ-ખનીજ વિભાગને જાણ કરી

આનંદભાઈ લાલ | ખંભાળિયા, દ્વારકા ખંભાળિયા11 દિવસ પેહલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મેવાાસા ગામની સીમમાં એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે બોક્સાઈટ લઈ જતા ટ્રકને પકડ્યો હતો. ટ્રકમાં રોયલ્ટી પાસ કરતાં 14 ટન વધુ બોક્સાઈટ મળ્યું હતું.

.

પોલીસ તપાસમાં રોયલ્ટી પાસ પર 12 ટન બોક્સાઈટ દર્શાવાયું હતું. જોકે, ટ્રકમાં કુલ 26 ટન બોક્સાઈટ ભરેલું હતું.પોલીસે ટ્રક કબજે કરીને ખાણ-ખનીજ વિભાગને જાણ કરી છે. આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા ટ્રકનો નંબર GJ-37-V-9281 છે. આ કાર્યવાહી એલ.સી.બી. ટીમે કરી હતી.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links