- Gujarati News
- Local
- Gujarat
- Dwarka
- Bhanvad
- Bhanvad Tenant Verification Case; Woman Faces Legal Notice For Law Breach
ભાડૂતના પુરાવા પોલીસને ન આપતાં મહિલા સામે ગુનો:ભાણવડના તકીયાપાળામાં મકાન ₹3,500ના ભાડે આપ્યું હતું; જાહેરનામાના ભંગ બદલ નોટિસ
સુમિત દત્તાણી | ભાણવડ, દ્વારકા ખંભાળિયા18 દિવસ પેહલા
- કૉપી લિંક

ભાણવડમાં ભાડૂતના પુરાવા પોલીસને જમા ન કરાવવાના આક્ષેપે મહિલા મકાનમાલિક સામે ગુનો નોંધાયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ પોલીસે નોટિસ આપી તપાસ શરૂ કરી છે.
.
પોલીસ નોંધ મુજબ, ભાણવડના તકીયાપાળા વિસ્તારમાં મકાન માસિક ₹3,500ના ભાડે આપવામાં આવ્યું હતું. મકાનમાલિકે ભાડૂતની માહિતી કે પુરાવા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા નહોતા.
જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ, મકાન કે દુકાન ભાડે આપતી વખતે તેની જાણ પોલીસને કરવી જરૂરી છે. આ નિયમનો ભંગ થતાં પોલીસે મહિલા સામે ગુનો નોંધ્યો છે.
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















