Mon, Nov 16, 2026Updated 02:31 PM IST
Google Preferred Source CTA

ભાણવડના રાણપરડામાં શિયાળનો શિકાર કરનાર અજગરનું રેસ્ક્યુ:વન વિભાગે સુરક્ષિત પકડી કુદરતી આવાસમાં મુક્ત કર્યો

સુમિત દત્તાણી | ભાણવડ, દ્વારકા ખંભાળિયા19 દિવસ પેહલા
  • કૉપી લિંક

ભાણવડ તાલુકાના રાણપરડા ગામે એક અજગરે શિયાળનો શિકાર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને સ્થાનિક વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર્સની ટીમે સ્થળ પર પહોંચી અજગરનું રેસ્ક્યુ કર્યું.

.

રાણપરડા ગામની સીમમાં એક મોટા અજગરે શિયાળને ગળી જઈ શિકાર બનાવ્યો હતો. શિકાર કર્યા બાદ તેનું શરીર ભારે થઈ જતાં અજગર હલનચલન કરી શકતો ન હતો અને એક જગ્યાએ પડ્યો રહ્યો હતો.

વન વિભાગની ટીમે સાવચેતીથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ભારે પ્રયાસો બાદ અજગરને સુરક્ષિત રીતે પકડી પાંજરે પૂરવામાં આવ્યો. ત્યારબાદ તેને માનવ વસ્તીથી દૂર જંગલ વિસ્તારમાં તેના કુદરતી આવાસમાં મુક્ત કરી દેવાયો.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links