- Gujarati News
- Local
- Gujarat
- Botad
- Ranpur
- Malpara Botad Group Clash; Weapons Used & People Injured | Latest News
માલપરા ગામે જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે જૂથ અથડામણ:2 મહિલા સહિત 6 લોકો ઘાયલ, તીક્ષ્ણ હથિયારો અને પાઇપ વડે હુમલો, બાઇક તથા ઘરવખરીમાં તોડફોડ
વિપુલ લુહાર | રાણપુર, બોટાદ5 દિવસ પેહલા
- કૉપી લિંક

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માલપરા ગામે જૂની અદાવતને લઈને બે જૂથો વચ્ચે મારામારી થઈ. તેમાં 2 મહિલાઓ સહિત 6 લોકોને ઈજા થઈ. ગંભીર રીતે ઘાયલ 2 લોકોને ભાવનગર ખસેડાયા, જ્યારે અન્ય ઘાયલોને અમરેલીની હોસ્પિટલમાં લઈ જવાયા.મારામારી દરમિયાન બંને જૂથોએ લાકડીઓ,
.

પ્રાથમિક માહિતી મુજબ, આશરે દોઢ મહિના પહેલાં રખડતાં પશુઓના મુદ્દે બંને જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારથી બંને પક્ષો વચ્ચે મનદુઃખ અને અદાવત હતી. આ મુદ્દે ફરી સામસામે આવતાં મારામારી થઈ.

ઘટનાની જાણ થતાં ગઢડા પોલીસ માલપરા ગામે પહોંચી હતી અને સ્થિતિ કાબૂમાં લીધી હતી. ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. બંને પક્ષોની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.








ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















