Mon, Nov 16, 2026Updated 02:14 PM IST
Google Preferred Source CTA

ગઢડાની ત્રણ વિદ્યાર્થિનીઓ ગણિત સ્પર્ધામાં ભાગ લેશે:લખનૌમાં 13થી 17 નવેમ્બર દરમિયાન યોજાનારી મેથ્સવર્સ-2026માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

તૃપિક કાપડી | ગઢડા, બોટાદ3 દિવસ પેહલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લાના ગઢડાની શ્રી કમરીબાઈ કન્યા શાળાની ત્રણ વિદ્યાર્થિનીઓ લખનૌમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય ગણિત સ્પર્ધા ‘મેથ્સવર્સ-2026’માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. સ્પર્ધા 13થી 17 નવેમ્બર, 2026 દરમિયાન સિટી મોન્ટેસરી સ્કૂલમાં યોજાશે.

.

‘2nd Mathematics International – Mathsverse 2026’માં શાળાની ત્રણ વિદ્યાર્થિનીઓ સાથે માર્ગદર્શક શિક્ષક નિમિષાબેન જે. મકવાણા પણ ભાગ લેશે.

જુનિયર વિભાગમાં હિર પી. બોરીચા ‘ઇન્ફિનેક્સિયા’ (Infinexia) સ્પર્ધામાં ભાગ લેશે. પાર્થવી આર. પરમાર અને ફેની વી. પરમાર ‘બ્રેઈન બ્લિટ્ઝ’ (Brain Blitz)માં ભાગ લેશે.

શાળાના આચાર્ય રણજીતભાઈ બોરીચા અને સ્ટાફે વિદ્યાર્થિનીઓ તથા માર્ગદર્શક શિક્ષકને શુભેચ્છા પાઠવી હતી. ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના અધ્યક્ષ ડો. ચંદ્રમૌલી જોશી અને વૈજ્ઞાનિક ડો. જે.જે. રાવલે પણ ટીમને શુભેચ્છા આપી હતી.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links