Mon, Nov 16, 2026Updated 02:08 PM IST
Google Preferred Source CTA

ભરૂચમાં 15 વર્ષની સગીરાની છેડતી:દૂધ લેવા જતી કિશોરીનો હાથ પકડીને પાડોશીએ છેડતી કરી, પોક્સો હેઠળ ગુનો દાખલ

ભરૂચ2 વર્ષ પેહલા
  • કૉપી લિંક

ભરૂચના એક સ્લમ વિસ્તારમાં 15 વર્ષની સગીરા સાથે પાડોશીએ છેડતી કરી હતી. પોલીસે આ મામલે 35 વર્ષીય શખ્સ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

.

આ ઘટના દોઢ મહિના પહેલાની છે. સગીરા વહેલી સવારે દુકાનેથી દૂધ લેવા જતી હતી. આ દરમિયાન આરોપી તેની પાછળ આવ્યો હતો. તેણે સગીરાને પકડીને તેના ખભા પર હાથ મૂક્યો હતો. આરોપીએ સગીરાનો હાથ પકડીને તેને પોતાના ઘરે આવવાનું કહ્યું હતું.

આરોપી વારંવાર સગીરાનો પીછો કરતો હતો. બે દિવસ પહેલા સગીરા પોતાના ઘરેથી ચાલતી જતી હતી ત્યારે આરોપીએ ફરી એકવાર તેને પકડી લીધી હતી. તેણે સગીરાની આંખો બંધ કરી અને તેની સાથે છેડતી કરી હતી.

આ ઘટના બાદ સગીરાએ પોતાના પરિવારને આ અંગે જાણ કરી હતી. પરિવારે તરત જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે છેડતી, જાનથી મારી નાખવાની ધમકી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links