- Gujarati News
- Local
- Gujarat
- Bharuch
- Jhagadia
- Umalla Celebrates Veer Bhathiji Maharaj Birth Anniversary | Procession & Yajna
ઉમલ્લામાં વીર ભાથીજી મહારાજની જન્મજયંતિ ઉજવાઈ:શોભાયાત્રા, પૂજા-અર્ચના અને મહાયજ્ઞ યોજાયા; આસપાસનાં ગામોના શ્રદ્ધાળુઓ પણ જોડાયા
અબ્દુલકાદર ખત્રી | ઝઘડિયા, ભરૂચ5 દિવસ પેહલા
- કૉપી લિંક

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામમાં વીર ભાથીજી મહારાજની જન્મજયંતિ ઉજવાઈ. આ પ્રસંગે શોભાયાત્રા, પૂજા-અર્ચના અને મહાયજ્ઞ યોજાયા હતા. મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
.

જન્મજયંતિ નિમિત્તે ગામમાં વાજતે-ગાજતે ભાથીજી મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના અને આરતી યોજાઈ હતી. લોકકલ્યાણ માટે મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

ઉમલ્લા અને આસપાસનાં ગામોમાંથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવ્યા હતા. ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















