Tue, Nov 17, 2026Updated 06:06 PM IST
Google Preferred Source CTA

ટ્રેક્ટર અને બાઈક ઓવરટેક મુદ્દે બે કોમ વચ્ચે પથ્થરમારો:વડગામના તેનીવાડાની ઘટના; છાપી પોલીસ મથકે 24 લોકો સામે ફરિયાદ; 12 લોકોની અટકાયત

મુકેશ ઠાકોર | બનાસકાંઠા (પાલનપુર)2 કલાક પેહલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના તેનીવાડા ગામમાં ટ્રેક્ટર અને બાઈકને ઓવરટેક કરવા મુદ્દે થયેલી બોલાચાલી બાદ બે કોમ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ ઘટના દરમિયાન બંને પક્ષના લોકો સામસામે આવી જતા મારામારી અને પથ્થરમારો થયો હતો. બનાવ બાદ છાપી પોલીસ મથકે સામસા

.

ટ્રેક્ટર અને બાઈક ઓવરટેક કરવાની બાબતે માથાકૂટ મળતી માહિતી મુજબ, તેનીવાડા ગામે એક વ્યક્તિ ટ્રેક્ટર લઈને જઈ રહી હતી, તે દરમિયાન બીજી વ્યક્તિ બાઈક લઈને ત્યાંથી પસાર થઈ રહી હતી. રસ્તામાં વાહન ઓવરટેક કરવાની બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બંને પક્ષના લોકો એકઠા થઈ જતા મામલો બિચક્યો હતો અને બંને જૂથ વચ્ચે મારામારી તેમજ પથ્થરમારાની ઘટના બની હતી.

સામસામે 24 લોકો સામે ફરિયાદ અને 12ની અટકાયત આ અંગે છાપી PIએ જણાવ્યું હતું કે તેનીવાડા ગામે બનેલી ઘટનામાં બંને પક્ષ દ્વારા સામસામે FIR નોંધાવવામાં આવી છે. જેમાં એક પક્ષે 11 લોકો સામે અને બીજા પક્ષે 13 લોકો સામે ફરિયાદ નોંધાવી છે, તેમજ બંને ફરિયાદોમાં અજાણ્યા લોકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે કુલ 24 લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અને અત્યાર સુધીમાં 12 લોકોની અટકાયત કરવામાં આવી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links