- Gujarati News
- Local
- Gujarat
- Aravalli
- Meghraj
- Meghraj Ramgadhi House Fire Accident; Jyotibhai Narsingbhai Loss Update
મેઘરજના મકાનમાં આગથી ઘાસચારો બળ્યો:રામગઢીના ભુતીયા વિસ્તારમાં જ્યોતીભાઈ નારસિંગભાઈના મકાનમાં આગ, અંદાજે 1 લાખ રૂપિયાનું નુકસાન
જયદીપ ભાટિયા | મેઘરજ, અરવલ્લી (મોડાસા)5 દિવસ પેહલા
- કૉપી લિંક

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રામગઢી ગામના ભુતીયા વિસ્તારમાં મકાનમાં આગ લાગતા ઘાસચારો બળીને ખાખ થઈ ગયો. આગમાં અંદાજે 1 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે.ગામના લબાના જ્યોતીભાઈ નારસિંગભાઈના મકાનમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા આસપાસના લોકો ઘ
.

ઘટનાની જાણ મોડાસા ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો.

આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો ત્યાં એકઠા થયા હતા.


ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















