Mon, Nov 16, 2026Updated 02:22 PM IST
Google Preferred Source CTA

ભેમાપુરમાં ઠાકોર સમાજે OBC અનામતના વર્ગીકરણની માંગ કરી:યુવા સંમેલનમાં 2027ની ચૂંટણીમાં મત નહીં આપવાની ચીમકી, ઉકેલ નહીં આવે તો આંદોલનની ચેતવણી

જયદીપ ભાટિયા | મેઘરજ, અરવલ્લી (મોડાસા)19 કલાક પેહલા
  • કૉપી લિંક

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુરમાં ઠાકોર સમાજનું યુવા સંમેલન યોજાયું. તેમાં OBC અનામતના આંતરિક વર્ગીકરણની માંગ સાથે સમાજના યુવાનો એકઠા થયા હતા. સંમેલનમાં ગુજરાતમાં આ વર્ગીકરણ તાત્કાલિક લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી. OBC અનામતના વર્ગીકરણના

.

યુવાનોને વ્યસનમુક્ત સમાજ બનાવવા અને આવનારી પેઢીના ભવિષ્ય માટે શિક્ષણને પ્રાથમિકતા આપવા અપીલ કરવામાં આવી હતી.

તારકજી ઠાકોરે સરકાર સમક્ષ OBC અનામતના આંતરિક વર્ગીકરણનો અમલ કરવાની માંગ મૂકી હતી. સંમેલનના મંચ પરથી કહેવામાં આવ્યું હતું કે માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં ઠાકોર સમાજ મત નહીં આપે.

માગણીઓનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links