- Gujarati News
- Local
- Gujarat
- Aravalli
- Dhansura
- Kolvada Village Plot Auction Controversy; Auction Postponed In Dhansura
એક જ પરિવારને બે પ્લોટ ફાળવાતા હરાજી રદ:કોલવડા ગામમાં 62 પ્લોટની હરાજી તાલુકા વિકાસ અધિકારીએ હાલ પૂરતી મોકૂફ રાખી
ધવલ રાઠોડ | ધનસુરા, અરવલ્લી (મોડાસા)4 દિવસ પેહલા
- કૉપી લિંક

ધનસુરા તાલુકાના કોલવડા ગામમાં 62 પ્લોટની હરાજી દરમિયાન એક જ પરિવારને બે પ્લોટ ફાળવાતા ગ્રામજનોએ હોબાળો કર્યો. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીએ હરાજી રદ કરી હતી.
.

હરાજીની તારીખ જાહેર થયા બાદ ગામના સરપંચ, વિસ્તરણ અધિકારી અને ગ્રામ પંચાયતના તલાટીની હાજરીમાં ગામતળની જગ્યામાં હરાજી શરૂ થઈ હતી. જાહેરનામામાં એક પરિવારને એક જ પ્લોટ ફાળવવાની વાત હતી.
પરંતુ એક જ પરિવારને બે પ્લોટ ફાળવાતા સ્થિતિ વણસી હતી. ધનસુરાના તાલુકા વિકાસ અધિકારી ભૌમિકસિંહ રાઠોડ સ્થળે પહોંચ્યા અને સ્થિતિનો તાગ મેળવ્યા બાદ હરાજી રદ કરી.

નવી હરાજીની તારીખ જાહેર થયા પછી પ્લોટની હરાજી ફરી શરૂ કરાશે, એવું તાલુકા વિકાસ અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું.





ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















