Mon, Nov 16, 2026Updated 02:29 PM IST
Google Preferred Source CTA

મધ્યાહન ભોજનમાં ગેરરીતિનો આરોપ, અરવલ્લી કલેક્ટરની તપાસ:ધનસુરા પ્રાથમિક શાળા નંબર 1ની મુલાકાત લીધી, જવાબદારો સામે કાર્યવાહી કરવા જણાવ્યું

ધવલ રાઠોડ | ધનસુરા, અરવલ્લી (મોડાસા)11 દિવસ પેહલા
  • કૉપી લિંક

અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ ધનસુરા પ્રાથમિક શાળા નંબર 1ની મુલાકાત લીધી. તેમણે શાળાની શિક્ષણ વ્યવસ્થા અને મધ્યાહન ભોજન યોજનાનું નિરીક્ષણ કર્યું. યોજનામાં ગેરરીતિ મળતાં જવાબદારો સામે કાર્યવાહી કરવા સૂચના આપી.

.

શાળાની કામગીરી અને ભોજન યોજનાના સંચાલન માટે જવાબદારી નક્કી કરીને પગલાં લેવા કલેક્ટરે જણાવ્યું છે. તેમણે શિક્ષણ વિભાગને સંબંધિત આચાર્ય સામે નિયમ મુજબ કાર્યવાહી કરવા પણ સૂચના આપી.

કલેક્ટરે કહ્યું કે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્વચ્છ, સુરક્ષિત તથા નિયમ મુજબનું મધ્યાહન ભોજન મળે તેની જવાબદારી સંબંધિત તંત્રની છે. સરકારી યોજનાઓના અમલમાં બેદરકારી કે ગેરરીતિ ચલાવી લેવામાં નહીં આવે. જવાબદારો સામે નિયમ મુજબ પગલાં લેવાશે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links