- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- Savarkundla
- 16 General In 24 Hours At Savarkundla Civil Hospital
સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ માં 24 કલાકમાં 16 સામાન્ય:સ્ટાફના ટીમવર્કથી માતા, નવજાત શિશુઓ સ્વસ્થ: તબીબો અને સ્ટાફની કામગીરીન બિરદાવી
- કૉપી લિંક

સાવરકુંડલાની કે. કે. મહેતા સરકારી હોસ્પિટલ ખાતે આરોગ્ય સેવાના ક્ષેત્રે ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. હોસ્પિટલના અધિક્ષક ડો. વિવેક તરસરિયા, આર.એમ.ઓ. ડો. માલવિકા ચૌધરી તથા મેટરનિટી વિભાગનાં હેડ નર્સ મીનાક્ષીબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ગઇ કાલથી માત્ર 2
સૌથી આનંદની વાત એ છે કે તમામ માતાઓ અને નવજાત બાળકોની તબિયત સંપૂર્ણ સ્વસ્થ અને સ્થિર છે. આ સફળતા પાછળ સ્ત્રીરોગ નિષ્ણાત ડો. રિયા રુઘાણી, ડો. અભિષેક ચૌહાણ, ડો. દર્શિતા સોલંકી, એનેસ્થેટિસ્ટ ડો. કુલદીપ કાવઠીયા સહિત સમગ્ર નર્સિંગ સ્ટાફ અને સપોર્ટ સ્ટાફની નિષ્ઠા, સમર્પણભાવ અને ટીમવર્કનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.
પ્રસુતિ દરમિયાન કોઈપણ પ્રકારની ગૂંચવણ ઊભી ન થાય તે માટે અનુભવી તબીબી ટીમ અને આધુનિક સુવિધાઓ સાથે સતત તબીબી દેખરેખ રાખવામાં આવી હતી.
સરકારની પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અને જનની સુરક્ષા યોજના અંતર્ગત માતાઓને જરૂરી સારવાર, આરોગ્યલક્ષી સુવિધાઓ અને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.
એક જ દિવસમાં 19 સફળ પ્રસુતિઓની આ સિદ્ધિ કે. કે. મહેતા સરકારી હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને સમગ્ર આરોગ્ય ટીમે ફરજ બજાવી હતી. એક જ દિવસમાં 19 પ્રસૃતિ કરાઈ. તસવીર- સૌરભ દોશી
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















