Mon, Nov 16, 2026Updated 02:27 PM IST
Google Preferred Source CTA

વાઘણીયા ગામે બે મંદિરોમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ:ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા,જીગ્નેશ સાવજ સહિત મહાનુભાવો અને ગ્રામજનો હાજર રહ્યા

ઇમરાનખાન પઠાણ | લિલિયા, અમરેલી4 દિવસ પેહલા
  • કૉપી લિંક

લીલીયા તાલુકાના વાઘણીયા ગામે સમસ્ત ગામ પરિવાર દ્વારા અત્યંત ભક્તિભાવ અને ઉલ્લાસપૂર્વક રામજી મંદિર તથા શ્રી રાધા કૃષ્ણ મંદિરના ચતુર્થ દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર અવસરે રાજ્યના ઉર્જા પ્રધાન શ્રી કૌશિક

.

આ ધાર્મિક મહોત્સવમાં ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની સાથે જિલ્લા પંચાયત સદસ્ય જીગ્નેશ સાવજ, વિપુલભાઈ દુધાત, ભીખાભાઈ ધોરાજીયા, રણજીતભાઈ ખુમાણ, ગૌતમભાઈ વિછીયા,જયસુખ સુરાણી,રમેશભાઈ પરમાર, બાલાભાઈ ભરવાડ ભરતભાઈ સેલડીયા,અજય ગંભીર,ગોપાલ બોળીયા સહિતના સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજક ગ્રામ પરિવાર દ્વારા તમામ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ ચતુર્થ દિવસીય મહોત્સવને સફળ બનાવવા માટે વાઘણીયા ગામના યુવાનો, વડીલો અને સમસ્ત ગ્રામજનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ પ્રસંગે ગામના તેમજ આસપાસના પંથકના ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને ધાર્મિક કાર્યક્રમોનો લાભ લઈ રહ્યા છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links