- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- Liliya
- Liliya Police Diwali Celebration; PI PJ Ramani Plays Ingoriya War
લીલીયા પોલીસ કર્મીઓએ દિવાળીએ ઈંગોરિયા યુદ્ધ રમ્યું:ઇન્ચાર્જ પી.આઈ. પી.જે. રામાણી સાથે પોલીસ સ્ટેશનમાં ઉજવણી
ઇમરાનખાન પઠાણ | લિલિયા, અમરેલી7 દિવસ પેહલા
- કૉપી લિંક

લીલીયા પોલીસ દ્વારા અનોખી રીતે દિવાળી પર્વની ઉજવણી, પી.આઈ. રામાણી સહિત પોલીસ કર્મીઓએ રમ્યું ઈંગોરિયા યુદ્ધ!.....
.

દિવસ-રાત લોકોની સુરક્ષા અને સુખાકારીની ચિંતા કરતી ગુજરાત પોલીસના જવાનો પણ દિવાળીના પર્વને ઉત્સાહભેર ઉજવતા જોવા મળ્યા હતા...…અમરેલી જિલ્લાના લીલીયા મોટા પોલીસ સ્ટેશન ખાતે ઇન્ચાર્જ પી.આઈ. પી.જે. રામાણી દ્વારા પોલીસ સ્ટાફ સાથે દિવાળી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.....
આ પ્રસંગે સાવરકુંડલાની પ્રખ્યાત પરંપરાગત રમત ઈંગોરિયા યુદ્ધ રમી પોલીસ કર્મીઓએ દિવાળીની ખુશીઓ મનાવી હતી.…લોકોની સુરક્ષાની ફરજ બજાવવાની સાથે તહેવારોમાં પણ પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખવાનો આ પ્રયાસ સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે.....
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















