- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- Liliya
- Liliya Road Accident: Prince Gohil Dies, Amit Parmar Injured
કેરી પીકઅપ અને ટુ-વ્હીલરની ટક્કરમાં યુવકનું મોત:ગુંદરણ–પાંચ તલાવડા રોડ પર પ્રિન્સ ગોહિલનું ઘટનાસ્થળે મોત; અમિત પરમાર ગંભીર રીતે ઘાયલ
ઇમરાનખાન પઠાણ | લિલિયા, અમરેલી2 દિવસ પેહલા
- કૉપી લિંક

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ–પાંચ તલાવડા રોડ પર કેરી પીકઅપ વાહન અને ટુ-વ્હીલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલક પ્રિન્સ રૂપેશભાઈ ગોહિલનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ટુ-વ્હીલર પર સવાર અમિત પરમાર (
.

અકસ્મતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા અમિત પરમારને તાત્કાલિક સારવાર અર્થે લીલીયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજતાં ગુંદરણ ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી અને અરેરાટી ફેલાઈ ગઈ છે. બનાવને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાયો છે.
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















