Mon, Nov 16, 2026Updated 02:28 PM IST
Google Preferred Source CTA

લીલીયા પોલીસ પરિવારે બાળકોને મીઠાઈ વહેંચી:નૂતન વર્ષની ઉજવણીમાં પી.આઈ. પી.જે. રામાણી અને પી.એસ.આઈ. વાય.એમ. જાડેજા હાજર રહ્યા

ઇમરાનખાન પઠાણ | લિલિયા, અમરેલી5 દિવસ પેહલા
  • કૉપી લિંક

લીલીયા મોટા ખાતે નૂતન વર્ષની ઉજવણીના અવસરે લીલીયા પોલીસ પરિવાર દ્વારા સેવાભાવી અભિગમ સાથે ગરીબ અને નિરાધાર બાળકોને મીઠાઈનું વિતરણ કરી નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

.

લીલીયા પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.જે. રામાણી તથા પી.એસ.આઈ. વાય.એમ. જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ પરિવારના સભ્યોએ બાળકો સાથે ખુશીની પળો વિતાવી હતી. તહેવારોની ખુશી સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી પહોંચે અને ગરીબ તથા નિરાધાર બાળકોના ચહેરા પર સ્મિત આવે તેવા ઉમદા આશય સાથે આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થાની જાળવણી પૂરતી સીમિત નથી, પરંતુ સામાજિક જવાબદારી નિભાવી માનવતાનું ઉદાહરણ પણ પૂરું પાડે છે, તેવો સુંદર સંદેશ લીલીયા પોલીસ પરિવારની આ પહેલથી આપવામાં આવ્યો હતો.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links