- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- Dhari
- Chalala Gayatri Sanskar Dham; Sant Rati Dada Nutan Varsh Celebration
ચલાલા ગાયત્રી સંસ્કારધામમાં નૂતન વર્ષની ઉજવણી થઈ:ઢોલ-નગારાના નાદ સાથે સંત ડો. રતી દાદાનાં દર્શન કરવા ભક્તો ઉમટ્યા; માતાજીના સાનિધ્યમાં અન્નકૂટના 56 ભોગ ધરાવાયા
પ્રતાપભાઈ વાળા | ધારી, અમરેલી6 દિવસ પેહલા
- કૉપી લિંક

ધારી તાલુકાના ચલાલા સ્થિત ગાયત્રી સંસ્કારધામમાં નૂતન વર્ષ નિમિત્તે પરંપરા મુજબ ધાર્મિક કાર્યક્રમ યોજાયો. વહેલી સવારથી ચલાલા અને આસપાસનાં ગામોમાંથી ભક્તો ગાયત્રી મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા.
.

ગાયત્રી સંસ્કારધામના વડા સંત ડો. રતી દાદાનાં દર્શન માટે ભક્તો ઉમટ્યા હતા. ઢોલ-નગારાના નાદ સાથે નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ભારત સરકાર દ્વારા સન્માનિત મહેશભાઈ મહેતા અને શીતલબેન મહેતા સહિત આગેવાનો, મહાનુભાવો તથા ભક્તો હાજર રહ્યા હતા. સૌએ સંતશ્રીનાં આશીર્વાદ લીધા હતા.

માતાજીના સાનિધ્યમાં અન્નકૂટના ૫૬ ભોગ ધરાવવામાં આવ્યા હતા. ભક્તોએ અન્નકૂટનાં દર્શન કર્યા હતા.
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















