- Gujarati News
- Year ender 2025
- The Auspicious Days Of 2026: Wedding Season Resumes From February; 59 Dates For Marriage, 37 For Griha Pravesh, And 88 For Vehicle Purchase
વેલકમ 20262026ના 'મંગળમય' દિવસ:ફરી ફેબ્રુઆરીથી શરણાઈ ગુંજશે; લગ્ન માટે 59, ગૃહપ્રવેશ માટે 37 અને વાહનની ખરીદી માટે 88 દિવસ શુભ
10 મહિનો પેહલા
- કૉપી લિંક

પંચાંગ મુજબ, આ વર્ષે કુલ 59 લગ્નમુહૂર્ત હશે. જાન્યુઆરીમાં લગ્ન માટે એકપણ શુભ મુહૂર્ત નથી, તેથી ફેબ્રુઆરીમાં લગ્નગાળો શરૂ થશે. આ મહિનામાં 12 શુભ તિથિઓ હશે.
ગૃહપ્રવેશ માટે 37 દિવસ, કાર ખરીદવા માટે 88 દિવસ અને પ્રોપર્ટી ખરીદ-વેચાણ માટે 68 દિવસ શુભ રહેશે. ગૃહપ્રવેશ માટેનો પહેલું મુહૂર્ત ફેબ્રુઆરીમાં આવશે. ઑગસ્ટ, સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં આ માટે કોઈ શુભ મુહૂર્ત નથી. જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો જાન્યુઆરી અને ઑગસ્ટ આ માટે શ્રેષ્ઠ મહિના રહેશે. આ મહિનામાં ખરીદી માટે 10 શુભ મુહૂર્ત હશે.




.
















