- Gujarati News
- Brics summit
- Puri Sand Art: Modi, Jinping, Putin Sculpted For BRICS Summit 2026
BRICS શિખર સંમેલન 2026:પુરીમાં દરિયાની રેતી પર મોદી-જિનપિંગ-પુતિનની કલાકૃતિ
2 મહિનો પેહલા
- કૉપી લિંક

પુરી, ઓડિશામાં આંતરરાષ્ટ્રીય સેન્ડ આર્ટિસ્ટ માનસ કુમાર સાહુએ BRICS નેતાઓના ભારતમાં આગમનના સ્વાગતમાં શાનદાર રેતી કલાકૃતિ બનાવી. આ કલાકૃતિ દ્વારા તેમણે ભારતની કલા અને સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર પ્રદર્શિત કરી.
આખો વિડિયો જોવા માટે કવર પેજ પર ક્લિક કરો.
.
















