- Gujarati News
- Brics summit
- Prince Rahim Aga Khan Visits Delhi For BRICS Summit 2026 | India Tour
દિલ્હી પહોંચ્યા પ્રિન્સ રહીમ આગા ખાન:અમદાવાદ, મુંબઈ અને હૈદરાબાદની પણ મુલાકાત લેશે
2 મહિનો પેહલા
- કૉપી લિંક

પ્રિન્સ રહીમ આગા ખાન BRICS સમિટ 2026 માં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા. તેમના ભારત પ્રવાસને લઈને રાજધાનીમાં સુરક્ષાના પણ સઘન બંદોબસ્ત કરવામાં આવ્યા છે. તેઓ શિયા ઇસ્માઇલી મુસ્લિમ સમુદાયના 50મા વંશાનુગત ઇમામ છે.
આખો વીડિયો જોવા માટે કવર પેજ પર ક્લિક કરો.
.
















