Mon, Nov 16, 2026Updated 02:39 PM IST
Google Preferred Source CTA

BRICS શિખર સંમેલન 2026:PM મોદીએ કહ્યું- અમે ઇચ્છીએ છીએ કે મહિલા ઉદ્યોગસાહસિકો ગ્રોથ સ્ટોરીનો ભાગ બને

2 મહિનો પેહલા
  • કૉપી લિંક

ભારતની યજમાનીમાં BRICS વુમન્સ બિઝનેસ એલાયન્સની બેઠકમાં લગભગ 200 મહિલા બિઝનેસ લીડર્સે ભાગ લીધો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા ઉદ્યોગસાહસિકોની ભૂમિકાને ભારતના વિકાસ દ્રષ્ટિકોણનો મહત્વનો ભાગ ગણાવ્યો. તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે મહિલા ઉદ્યોગસાહસિકો ગ્રોથ સ્ટોરીનો ભાગ બને. બેઠકમાં મહિલા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા સાથે BRICS WBA, વુમન્સ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ પણ આયોજિત કરવામાં આવ્યા.

આખો વિડિયો જોવા માટે કવર પેજ પર ક્લિક કરો.

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links