- Gujarati News
- Brics summit
- PM Modi Asks Xi Jinping Is It OK During BRICS Summit | Watch Video
PM મોદીએ જિનપિંગને પૂછ્યું, Is it OK?:મોદીના ભાષણ દરમિયાન જિનપિંગ અસ્વસ્થ દેખાયા હતા
2 મહિનો પેહલા
- કૉપી લિંક

બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન નિવેદન આપી રહ્યા હતા. આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ થોડા અસ્વસ્થ દેખાયા. તેમને જોઈને પીએમ મોદીએ તેમની તરફ જોતા પૂછ્યું, "Is it OK?". આ ક્ષણ કાર્યક્રમ દરમિયાન ચર્ચાનો વિષય બની ગઈ.
આખો વીડિયો જોવા માટે કવર પેજ પર ક્લિક કરો…
.
















