- Gujarati News
- Brics summit
- PM Modi Xi Jinping Bilateral Meeting At BRICS Summit | India China Ties
જિનપિંગ બોલ્યા- ભારત અને ચીન એકબીજાનું સન્માન કરે:બંને દેશોમાં અનેક વિશેષતાઓ છે, જેમાંથી શીખી શકાય છે
2 મહિનો પેહલા
- કૉપી લિંક

BRICS શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. જિનપિંગે કહ્યું- ચીને હંમેશા ભારત સાથેના પોતાના સંબંધોને સુધારવા માટે સમર્થન આપ્યું છે. જોકે, આપણા બંને દેશોની રાષ્ટ્રીય પરિસ્થિતિઓ અલગ છે, તેમ છતાં આપણે એકબીજાની વિશેષતાઓમાંથી સંપૂર્ણપણે શીખી શકીએ છીએ.
મોદી અને જિનપિંગે એ વાત પર પણ સહમતિ દર્શાવી કે મતભેદોને વિવાદ બનવા દેવા ન જોઈએ અને સંબંધો લાંબા સમય સુધી ટકવા જોઈએ.
PM મોદીએ ભારપૂર્વક કહ્યું કે બંને દેશોના સંબંધો ત્રણ ‘પરસ્પર સિદ્ધાંતો’- સન્માન, સંવેદનશીલતા અને હિત સાથે જોડાયેલા હોવા જોઈએ.
આખો વીડિયો જોવા માટે કવર પેજ પર ક્લિક કરો…
.
















