- Gujarati News
- Brics summit
- BRICS Womens Business Alliance Meeting; PM Modi Urges Growth Participation
PM બોલ્યા- મહિલા ઉદ્યોગ સાહસિકો ગ્રોથ સ્ટોરીનો ભાગ બને:વુમન્સ બિઝનેસ એલાયન્સમાં 200 મહિલાઓએ ભાગ લીધો
2 મહિનો પેહલા
- કૉપી લિંક

ભારતની યજમાનીમાં BRICS વુમન્સ બિઝનેસ એલાયન્સની બેઠકમાં લગભગ 200 મહિલા બિઝનેસ લીડર્સે ભાગ લીધો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા ઉદ્યોગ સાહસિકોની ભૂમિકાને ભારતના વિકાસ દ્રષ્ટિકોણનો મહત્વનો ભાગ ગણાવ્યો. તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે મહિલા ઉદ્યોગસાહસિકો ગ્રોથ સ્ટોરીનો ભાગ બને. બેઠકમાં મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા સાથે BRICS WBA, વુમન્સ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ પણ આયોજિત કરવામાં આવ્યા.
આખો વીડિયો જોવા માટે કવર પેજ પર ક્લિક કરો.
.
















