Mon, Nov 16, 2026Updated 02:39 PM IST
Google Preferred Source CTA

બસ દ્વારા ભારત મંડપમ ગયા કેન્દ્રીય મંત્રી:BRICS સમિટના ડિનરમાં સામેલ થશે, યોગી સહિત ઘણા મુખ્યમંત્રી પણ હાજર રહેશે

2 મહિનો પેહલા
  • કૉપી લિંક

BRICS સમિટ દરમિયાન ડિનરમાં હાજરી આપવા માટે નિર્મલા સીતારમણ, શિવરાજ સિંહ ચૌહાણ, કિરણ રિજિજુ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ બસ દ્વારા ભારત મંડપમ જવા રવાના થયા. યોગી આદિત્યનાથ સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ તેમની સાથે બસમાં સવાર હતા.

સંપૂર્ણ વીડિયો જોવા માટે કવર પેજ પર ક્લિક કરો…

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links