- Gujarati News
- Bhaskar khaas
- Ram vanvas yatra
- Rescue Of Tadka Vadh And Ahilya In Darbhanga, Bihar
દરભંગા, બિહારમાં તાડકા વધ અને અહિલ્યાનો ઉદ્ધાર:13 વર્ષની વયે વિશ્વામિત્ર સાથે યજ્ઞની રક્ષા માટે રામ-લક્ષ્મણ દરભંગા આવ્યા
- કૉપી લિંક

ક્યાંઃ અહલ્યા આશ્રમ, અત્યારે તે બિહારના દરભંગા જિલ્લાના અહિયારી ગામમાં મોજુદ છે.
ઉંમરઃ રામ 13 વર્ષની વયે વિશ્વામિત્ર સાથે અહીં આવ્યા હતા. અયોધ્યાથી મિથિલાની સીમા સુધી લગભગ 3 મહિનાનો સમય ગાળ્યો.
શું કર્યુંઃ વિશ્વામિત્રની સાથે રામ અને લક્ષ્મણ તેમના યજ્ઞનું રાક્ષસોથી રક્ષણ કરવા માટે દંડક વન તરફ ગયા, જે અત્યારના બિહારનો બક્સર જિલ્લો હોવાનું માનવામાં આવે છે. અહીં તાડકા વધ કર્યો. તાડકા રાવણના પરિવારની પહેલી રાક્ષસી હતી જે રામના હાથે મરાઈ. ત્યારબાદ અહીં વિશ્વામિત્રના સિદ્ધાશ્રમમાં સુબાહુ વગેરે રાક્ષસોનો વધ કર્યો અને યજ્ઞની રક્ષા કરી. આ આશ્રમ આજે બક્સરમાં જ સિદ્ધાશ્રમ તરીકે ઓળખાય છે. ત્યારપછી વિશ્વામિત્ર રામ-લક્ષ્મણને અહિયારી લઇ ગયા, જ્યાં રામે પથ્થર બનેલી અહલ્યાને પોતાના પગના અંગૂઠાથી શાપ મુક્ત કરી હતી.
- વાલ્મીકિ રામાયણ પ્રમાણે
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















