Mon, Nov 16, 2026Updated 02:23 PM IST
Google Preferred Source CTA

શ્રીલંકામાં રાવણ વધ, પુષ્પક વિમાનમાં બેસી અયોધ્યા પહોંચ્યા રામ:લક્ષ્મણે ઇન્દ્રજીતનો વધ કર્યો, રામે રાવણને માર્યો, સીતાને મુક્ત કરાવ્યાં

3 વર્ષ પેહલા
  • કૉપી લિંક

ક્યાંઃ શ્રીલંકાનું લગગાલા ક્ષેત્ર, જ્યાં રાવણનો મહેલ હોવાનું મનાય છે.

.

ઉંમરઃ તે સમયે રામની ઉંમર 38થી 39 વર્ષ હતી.

શું કર્યુંઃ રામ અને વાનર સેના લંકા પહોંચ્યાં. અંગદ મારફતે શ્રીરામે રાવણ પાસે છેલ્લો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો. ત્યારબાદ બંને સેનાઓ વચ્ચે યુદ્ધ થયું. લક્ષ્મણે ઇન્દ્રજીતનો વધ કર્યો. પછી રામે રાવણને માર્યો. સીતાને મુક્ત કરાવ્યાં. અહીં જ સીતાની અગ્નિપરીક્ષા થઈ. રાવણ વધ પછી વિભીષણને લંકાનો રાજા બનાવવામાં આવ્યો. વિભીષણના રાજ્યાભિષેક સાથે રાવણના પુષ્પક વિમાનથી જ પૂરી વાનર સેના, વિભીષણ સહિત ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ અયોધ્યા આવ્યાં. અયોધ્યામાં રામનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. રાજ્યાભિષેકના સમયે તેમની ઉંમર 39 વર્ષની આસપાસ હતી.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links