- Gujarati News
- Bhaskar khaas
- Ram vanvas yatra
- Meeting With Sage Bharadwaj In Prayagraj, Stayed For Two Days In Prayagraj, At That Time, Ram Was 25 Years Old
પ્રયાગરાજમાં ભારદ્વાજ ઋષિ સાથે મુલાકાત:વનવાસ દરમિયાન બે દિવસ પ્રયાગરાજમાં રોકાયા હતા રામ, અક્ષયવટનાં દર્શન કર્યાં
3 વર્ષ પેહલા
- કૉપી લિંક

ક્યાંઃ ગંગા-યમુનાનું સંગમ સ્થળ, જેને તીર્થરાજ પણ કહેવામાં આવે છે. અયોધ્યાથી આશરે 170 કિમી દૂર.
.
ઉંમરઃ વનવાસના સમયે રામની ઉંમર લગભગ 25 વર્ષ હતી. વનવાસ પહેલાં રામ અહીં જ આવ્યા હતા. પ્રયાગમાં બે દિવસ રહ્યા.
શું કર્યુંઃ વનવાસ માટે નીકળેલાં શ્રીરામ, સીતા અને લક્ષ્મણ સૌથી પહેલાં ઋષિ ભારદ્વાજના આશ્રમે પહોંચ્યા. ભારદ્વાજ સાથે મુલાકાત કરી. એક રાત રોકાયા હતા. તેમની સાથે નિષાદ રાજ પણ હતા. ભારદ્વાજે જ રામને ચિત્રકૂટના કામદગિરિ પર્વત પર રહેવાની સલાહ આપી. પછીના દિવસે રામ, સીતા અને લક્ષ્મણે પ્રયાગના સંગમ પર સ્નાન કર્યું. અક્ષય વટનાં દર્શન પણ કર્યાં. પછી ગંગા પાર કરીને ચિત્રકૂટ માટે રવાના થયા. કેવટે અહીં રામના પગ ધોઈને તેમને નદી પાર કરાવી હતી.
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















