- Gujarati News
- Bhaskar khaas
- Ips diaries
- New Series 'IPS Diaries' From Tomorrow On Divya Bhaskar App
આવતીકાલથી નવી સિરીઝ ‘IPS ડાયરીઝ’:ગુજરાતના જાંબાઝ IPS ઑફિસરોના યાદગાર કેસોની થ્રિલિંગ સત્યકથાઓ, તેમની જ જુબાની
- કૉપી લિંક

ગુજરાતને ગુનાખોરીથી મુક્ત રાખવાની નેમ સાથે રાત-દિવસ જોયા વગર સતત પૂરેપૂરી નિષ્ઠાથી ફરજ બજાવતા અગ્રિમ હરોળના પોલીસ અધિકારીઓ પોતાના કેસ કેવી રીતે સોલ્વ કરે છે? જ્યાં એક તણખલા જેટલો પણ સબૂત ન હોય, કોઈ સાક્ષી ન હોય, સત્ય શોધવાની કોઈ દિશા ન જડતી હોય ત્યાર
આ તમામ સવાલોના જવાબો લઇને આવે છે દિવ્ય ભાસ્કર એપની નવી સિરીઝ ‘IPS ડાયરીઝ’. આવતીકાલથી શરૂ થતી આ રોમાંચક સિરીઝમાં ગુજરાત કેડરના સિનિયર અને જાંબાઝ પોલીસ અધિકારીઓ પોતાના કરિયરના સૌથી યાદગાર અને મોસ્ટ ચેલેન્જિંગ કેસ વાગોળશે અને તેની એકદમ ડિટેલમાં વાત રજૂ કરશે. અખબારોનાં પાનાં પર એકાદ-બે સમાચાર બનીને ગાયબ થઈ જતા ક્રાઇમની પાછળ કેવો લોહી-પરસેવો રેડાતો હોય છે તેની દિલધડક સત્યકથાઓ વાંચો-જુઓ આવતીકાલથી દરરોજ સવારે 6 વાગ્યે, ‘IPS ડાયરીઝ’માં.
આ સિરીઝનો એકેએક હપતો વાંચીને તમે પણ કહેશો, ‘સેલ્યૂટ સર’.
તો વાંચવાનું ચૂકશો નહીં, ‘IPS ડાયરીઝ’, આવતીકાલથી દિવ્ય ભાસ્કર એપ પર, દરરોજ સવારે 6 વાગ્યાથી આખો દિવસ...
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















