Mon, Nov 16, 2026Updated 02:33 PM IST
Google Preferred Source CTA

રામજન્મભૂમિનો ઈતિહાસ
એપિસોડ-5: કોર્ટ કેમ પહોંચ્યા રામલલ્લા:મંદિરના નામ પર ગોળીબાર થયા, રમખાણો ભડક્યાં; અદાલતથી મળી રામલલ્લાને જમીન

3 વર્ષ પેહલાલેખક: આદિત્ય મિશ્ર
  • કૉપી લિંક

1990થી 2024…34 વર્ષ, જે રામમંદિર વિવાદનો સૌથી મહત્ત્વપૂર્ણ સમયગાળો હતો. આ 34 વર્ષમાં રામમંદિરના નામે ગોળીઓ ચલાવવામાં આવી, રમખાણો ફાટી નીકળ્યાં અને રામલલ્લા કોર્ટમાં પહોંચ્યા.

'રામજન્મભૂમિનો ઈતિહાસ'માં અત્યારસુધી તમે વાંચ્યું કે રામમંદિરે કેવી રીતે રાજકીય રંગ લીધો. કેવી રીતે 1986માં ગર્ભગૃહનાં તાળાં ખૂલતાંની સાથે જ આ રાજનીતિની અસર ઉત્તરપ્રદેશથી સમગ્ર દેશમાં થવા લાગી. આજે પાંચમા એપિસોડમાં જાણો રામમંદિર આંદોલનની શરૂઆતથી લઈને અયોધ્યામાં રામલલ્લા મંદિરના ભૂમિપૂજન સુધીની સંપૂર્ણ કહાની...

(ગ્રાફિક્સઃ કુણાલ શર્મા, સ્કેચઃ સંદીપ પાલ)

ખાસ આગ્રહ: કૃપા કરીને ભાસ્કરના આ સમાચાર તમારા પરિવાર, પ્રિયજનો અને સોશિયલ ગ્રુપમાં શેર કરો.

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links