Mon, Nov 16, 2026Updated 02:33 PM IST
Google Preferred Source CTA

રામજન્મભૂમિનો ઈતિહાસ
એપિસોડ 4: કોંગ્રેસે 1949માં રામ પર રાજનીતિ શરૂ કરી:ઈમારતમાં મૂર્તિઓ પ્રગટ થઈ તો નેહરુએ કહ્યું- પરિણામ ખતરનાક હશે

3 વર્ષ પેહલાલેખક: આદિત્ય મિશ્ર
  • કૉપી લિંક

1947માં દેશ આઝાદ તો થયો, પણ અયોધ્યા મંદિર-મસ્જિદના વિવાદથી આઝાદ થઈ શક્યો નહીં. આઝાદીનાં બે જ વર્ષ પછી 1949માં રામમંદિર વિવાદે એક નવો જ વળાંક લઈ લીધો. આ એ સમય હતો, જ્યારે રામમંદિરના વિવાદે પહેલીવાર ખૂલીને રાજનીતિક રૂપ લઈ લીધું. મજેદાર વાત એ છે કે આને પહેલીવાર રાજનીતિક મુદ્દો બનાવનારી પાર્ટી કોંગ્રેસ જ હતી. ભાસ્કરની ખાસ સિરીઝ 'રામજન્મભૂમિનો ઈતિહાસ'માં અત્યારસુધી તમે જાણ્યું કે બ્રિટિશરાજ દરમિયાન કેવી રીતે અયોધ્યામાં પૂજા-નમાઝનો વિવાદ શરૂ થયો અને કેવી રીતે પ્રકરણ બ્રિટિશ અદાલતોમાં પહોંચ્યો, પણ ઉકેલ આવ્યો નહીં. આજે ચોથા એપિસોડમાં જાણીશું કે ક્યારે બાબરી માળખામાં રામલલ્લાની મૂર્તિઓ પ્રગટ થઈ? કોણે બાબરી ઈમારતમાં તાળાં મરાવ્યાં અને કોણે આ તાળાં ખોલાવ્યા?

(ગ્રાફિક્સ: કુણાલ શર્મા, સ્કેચ: સંદીપ પાલ) તમે વાંચી રહ્યા હતા 'રામજન્મભૂમિનો ઈતિહાસ' સિરીઝનો ચોથો એપિસોડ. આને પરિવાર, પ્રિયજનો અને દોસ્તો સાથે જરૂર શેર કરો...

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links