- Gujarati News
- Ayodhya ram mandir
- Episode 3: When Did The Ram Temple Controversy Start?
રામજન્મભૂમિનો ઈતિહાસએપિસોડ-3: ક્યારે શરૂ થયો રામમંદિર વિવાદ:મસ્જિદ બનવાનાં 300 વર્ષ પછી પહેલીવાર ઝઘડો, બ્રિટિશ કોર્ટમાં પણ ઉકેલ આવ્યો નહીં
3 વર્ષ પેહલાલેખક: આદિત્ય મિશ્ર
- કૉપી લિંક

'રામ જન્મભૂમિનો ઈતિહાસ'ની આ સિરીઝમાં અત્યાર સુધી તમે અયોધ્યાની રચના, રામના જન્મ અને રામમંદિરના બનવા-તૂટવાની કહાની વાંચી. પણ હજી તો આ કહાની શરૂ જ થઈ છે. કારણ કે રામમંદિરની કહાની રામાયણ કાળનાં હજારો વર્ષ પછી શરૂ થાય છે.
કહેવાય છે કે 1528માં મીર બાકીએ બાબરી મસ્જિદ બંધાવી, પણ વિવાદનો વિસ્ફોટ તેનાં 300 વર્ષ પછી 1813માં થયો.
આજના એપિસોડમાં જાણો, આખરે રામમંદિર વિવાદ ક્યારે અને કેવી રીતે શરૂ થયો...








(ગ્રાફિક્સ: કુણાલ શર્મા, સ્કેચ: સંદીપ પાલ)
તમે વાંચી રહ્યા છો 'રામ જન્મભૂમિનો ઈતિહાસ' સિરિઝનો ત્રીજો એપિસોડ. આને પરિવાર, પ્રિયજનો અને મિત્રો સાથે શેર જરૂર કરો...
.
















