Mon, Nov 16, 2026Updated 02:26 PM IST
Google Preferred Source CTA

4 રિપોર્ટ્સની શ્રેણીમાં રામની 15 કથાઓ:કાશ્મીરથી રામેશ્વરમ્ અને વિદેશો સુધી, કેટલી અલગ છે રામકથાઓ, વાંચો 18 જાન્યુઆરીથી

અયોધ્યા3 વર્ષ પેહલા
  • કૉપી લિંક

22 જાન્યુઆરીએ રામલલ્લા અયોધ્યાના ભવ્ય મંદિરમાં બિરાજશે. તેમના જન્મ, લગ્ન, વનવાસ, રાવણનો વધ અને અયોધ્યાના રાજા બનવાની કથાઓ ભારતના લોકો માટે પરિચિત છે. ભારતનાં વિવિધ રાજ્યો, ભાષાઓ અને વિદેશોમાં પણ રામની અલગ-અલગ કથાઓ છે. આ વાર્તાઓ રામચરિતમાનસ અને રામાયણથી તદ્દન અલગ છે.

તો દિવ્ય ભાસ્કર એપ લાવી રહ્યું છે 4 રિપોર્ટની શ્રેણી 'રામની 15 કથાઓ'. તે 18 જાન્યુઆરીથી શરૂ થશે અને 21 જાન્યુઆરી સુધી ચાલશે.

આ સિરીઝની દરેક કથામાં તમને મળશે...

1. 18 જાન્યુઆરીએ: કાશ્મીર, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં રામની કથાઓ અને તેમની સાથે જોડાયેલી માન્યતાઓ શું છે.

2. 19 જાન્યુઆરીએ: વાલ્મીકિ રામાયણ અને રામચરિત માનસથી તમિળ, કન્નડ અને મરાઠીની રામ કથાઓ અને માન્યતાઓ કેટલી અલગ છે.

3. 20 જાન્યુઆરીએ: આસામ સહિત ઉત્તર-પૂર્વની રામ કથાઓ અને માન્યતાઓ.

4. 21 જાન્યુઆરીના રોજ: ભારત બહાર નેપાળ, કંબોડિયા, તિબેટ, પૂર્વ તુર્કીસ્તાન, ઇન્ડોનેશિયા, મ્યાનમાર અને થાઇલેન્ડમાં રામની કઇ કહાણીઓ છે, અહીં રામાયણનાં પાત્રો કેટલાં બદલાય છે.

આ સિરીઝ માત્ર ‘દિવ્ય ભાસ્કર’ એપ પર પ્રકાશિત થશે. તમે તેને સ્ટોરી સ્વરૂપે વાંચી શકશો. તેને વીડિયો સ્વરૂપે જોઈ શકશો. જો તમે ઇચ્છો, તો તમે તેને પોડકાસ્ટ તરીકે સાંભળી પણ શકો છો.

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links