Mon, Nov 16, 2026
Updated 02:39 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
બારડોલી ન્યૂઝ
‘સ્વતંત્રતાની લડાઇમાં આદિવાસી સમાજનું યોગદાન અમૂલ્ય છે’ :
બારડોલી ભગવાન બિરસા મુંડાની 151મી જન્મ જયંતિ ઉજવાઇ
બારડોલી
શેર
Loading advertisement...
સુરત ગ્રામ્યમાં 57 પોલીસકર્મચારીની બદલી :
SP રાજેશ ગઢિયાએ દિવાળી પછી ઓલપાડ, મહુવા સહિતના પોલીસ સ્ટેશન અને શાખાઓમાં આદેશ કર્યો
બારડોલી
શેર
ઉધનામાં બે માળની જર્જરિત બિલ્ડિંગની ગેલેરી ધરાશાયી :
ફાયર વિભાગની નોટિસ છતાં લોકોએ ઘર ખાલી ન કર્યા, સદનસીબે જાનહાનિ ટળી
સુરત
શેર
રાંદેરમાં ગેસ સિલિન્ડર લગાવ્યાની થોડી જ મિનિટોમાં બ્લાસ્ટ :
મકાનને ભારે નુકસાન, ગલીઓ સાંકડી હોવાથી ફાયરની ગાડીઓને પહોંચવામાં ભારે મુશ્કેલી
સુરત
શેર
હીરા ઉદ્યોગમાં નવા વર્ષના શ્રીગણેશ :
તેજીને પગલે 25ને બદલે માત્ર 7 દિવસનું વેકેશન, 251 કેરેટના 2,111 ગ્રીન હીરાથી 'શુભ-લાભ' અંકિત કરી કામની શરૂઆત
સુરત
શેર
Loading advertisement...
સુરતની હવામાં ઝેર, સવારે 7 વાગ્યે AQI 242 નોંધાયો :
ડભોલી, અડાજણ, ભીમરાડ સહિત 7 વિસ્તારમાં પ્રદૂષણ ‘જોખમી’ કેટેગરીમાં
સુરત
શેર
સુરતમાં આપઘાતની બે ઘટના :
મોબાઈલ બાબતે માતાએ ઠપકો આપતા ધો-9ના વિદ્યાર્થીએ ફાંસો ખાધો, અવસાન પામેલા પુત્રના વિરહમાં પિતાએ જીવન ટૂંકાવ્યું
સુરત
શેર
સચિનમાં ગેરકાયદે ખડકાયેલા ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટમાં લાગેલી આગ 40 કલાકે કાબુમાં :
100થી વધુ ફાયર કર્મચારીઓની જહેમત, 10 લાખ લીટર પાણીનો મારો ચલાવાયો
સુરત
શેર
તહેવારોમાં ટિકિટ વગર ટ્રેનમાં 94,919 મુસાફરી કરનારા ઝડપાયા :
રેલવે વિભાગે 15 દિવસમાં દંડથી ₹8.23 કરોડની રેકોર્ડ કમાણી કરી, ગયા વર્ષ કરતાં 53.6% વધુ
સુરત
શેર
સિટી એન્કર :
30 વર્ષ પહેલાં 7 વર્ષના જે માસૂમને વતનમાં મૂકી પિતા રોજી માટે સુરત આવ્યા હતા તે દીકરો 37 વર્ષનો થઈને 65 વર્ષીય પિતાને લેવા આવ્યો
સુરત
શેર
ભાસ્કર એક્સક્લૂઝિવ :
હવે પાણી, ડ્રેનેજ, રોડ-બ્રિજ અને મેટ્રો-BRTS સહિતના ડેટા એકત્રિત કરીને પ્રોજેક્ટ હાથ ધરાશે
સુરત
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
ભાસ્કર વિશેષ :
વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ લિસ્ટ જોઈને દુઃખી થયા, માતાના કહેવાથી સુરતના 2 ભાઈએ 50 કરોડના ખર્ચે 10 વીઘામાં ‘5-સ્ટાર’ જેવો વૃદ્ધાશ્રમ બનાવ્યો
સુરત
શેર
ભાસ્કર એક્સક્લૂઝિવ :
કેન્દ્રીય વિદ્યાલયમાં બાળકને કયો પાઠ સમજાયો અને કયો નહીં? તે વાલીને મોબાઈલ એપથી ખબર પડશે
સુરત
શેર
સાહેબ મીટિંગમાં છે :
PMને મળવા ગયેલા એક મંત્રી બોલી ગયા- 'ના જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું!', એરપોર્ટ પર ઉતરતા જ વડાપ્રધાને લાલ જાજમ દૂર કરાવી
સુરત
શેર
તીવ્ર દુર્ગંધથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો :
અમરોલીમાં ટેન્કર પલટી ખાતાં 1100 લીટર હાઇડ્રો ક્લોરિક એસિડ રોડ પર ઢોળાયું, અઢી કલાક જામ
સુરત
શેર
Loading advertisement...
ભાઠેનામાં પોલીસ અને ગૌરક્ષકોનું સંયુક્ત ઓપરેશન :
200 કિલો શંકાસ્પદ ગૌમાંસના જથ્થા સાથે આરોપી ઝડપાયો, નમૂના લેબોરેટરીમાં મોકલાયા
સુરત
શેર
પરિવારને એક વર્ષ પછી પુત્રના મોતની જાણ થઈ :
એક વર્ષ પહેલા સુરતમાં નોકરી માટે આવેલા બાડમેરના યુવકનું રહસ્યમય મોત, તપાસની માગ
સુરત
શેર
ગુજરાતમાં મહાપર્વ છઠની ઉજવણી :
અમદાવાદ, સુરત સહિતમાં હજારો ભક્તોએ આથમતા સૂર્યને અર્ઘ્ય આપ્યું, મહિલાઓએ નદીમાં ડૂબકી લગાવી
સુરત
શેર
સોનાના જડિત ઘરેણાં અને પોલિશ્ડ ડાયમંડની ડિમાન્ડ વધી :
ક્રિસમસ પહેલાં હીરા-ઝવેરાતની નિકાસમાં 34.01 ટકાનો તોતિંગ ઉછાળો, ઓક્ટોબરમાં એક્સપોર્ટ 27,862.82 કરોડે પહોંચ્યું
સુરત
શેર
એપ ખોલો