Mon, Nov 16, 2026
Updated 02:30 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
ઓખા ન્યૂઝ
'CM કોળી સમાજના હોવા જોઈએ' પબુભાએ વિવાદ જગાવ્યો :
માતાજીના માંડવામાં હિરા સોલંકીની હાજરીમાં દ્વારકાના ધારાસભ્યે કૂકરી ફેંકી
દ્વારકા ખંભાળિયા
શેર
Loading advertisement...
દ્વારકામાં રૂા.79.54 કરોડના ખર્ચે આધુનિક ફોરલેન બાયપાસ રોડનું નિર્માણ થશે :
કાળીયા ઠાકરની કર્મભૂમિમાં યાત્રાળુઓની દિન પ્રતિદિન વધતી સંખ્યા સાથે વાહન વ્યવહારને લક્ષમાં રાખીને આયોજન
દ્વારકા ખંભાળિયા
શેર
શિવરાજપુર નજીક હિટ એન્ડ રન :
કલ્યાણપુર પાસે પોરબંદર હાઈવે પર બે બાઈક ટકરાયા, ચાલક વૃદ્વનુ મૃત્યુ
દ્વારકા ખંભાળિયા
શેર
યાત્રાધામમાં જલારામ બાપાની 227મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી :
દ્વારકામાં શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રક્તદાન કેમ્પનું આયોજન
દ્વારકા ખંભાળિયા
શેર
દ્વારકાથી પુરી સુધી સ્વસ્તિક યાત્રા શરૂ :
મોરારીબાપુની રામકથા દ્વારા સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશ; શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું
ઓખા
શેર
Loading advertisement...
દ્વારકામાં યાત્રાળુઓને નિશાન બનાવતી ગેંગના છ સભ્યો ઝડપાયા :
કીર્તિ સ્તંભ પાસે બે શંકાસ્પદ ઝડપાયા બાદ અન્ય ચાર સભ્યો પકડાયા, રૂ. 3.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
ઓખા
શેર
દિવાળીના મીની વેકેશનમાં પ્રવાસન સ્થળો હાઉસફુલ :
એકતાનગરમાં દોઢ લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા, ગીરમાં સફારીની તમામ પરમિટ ફુલ તો દ્વારકાધીશના દર્શને જનમેદની ઉમટી
દ્વારકા ખંભાળિયા
શેર
દ્વારકાધીશ મંદિર 10થી 15 નવેમ્બર સાંજે 4 વાગ્યે ખુલશે :
ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સમય બદલાયો; રાત્રે 9:30 વાગ્યે દ્વાર બંધ થશે
ઓખા
શેર
ભાટિયામાં જૂની અદાવતમાં યુવાન પર ધોકા વડે હુમલો :
ભારતીય ન્યાયસંહિતા, જીપી એક્ટની કલમો હેઠળ ગુનો
દ્વારકા ખંભાળિયા
શેર
દિવાળી પર્વે જગતમંદિરે હાટડી દર્શન, ભાવિકોની ભીડ :
કાળીયા ઠાકોર સાથે નૂતન વર્ષને વધાવવા માટે ભાવિકોમાં ભારે થનગનાટ, દ્વારિકાએ સર્જયો રોશનીનો શણગાર
દ્વારકા ખંભાળિયા
શેર
દ્વારકાધીશ મંદિરમાં બાયોડિગ્રેડેબલ થેલીઓ વહેંચાઈ :
GPCB અને મંદિર વહીવટીતંત્રે વેપારીઓ-યાત્રાળુઓને પ્લાસ્ટિકના નુકસાન વિશે સમજાવ્યું
ઓખા
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
ચાલો ફરવા...ગુજરાતના ટોપ-10 પ્રવાસન સ્થળો :
મુખ્ય આકર્ષણ અને કનેક્ટિવિટી, નજીકના રેલવે સ્ટેશન-એરપોર્ટ; જાણો A TO Z
દ્વારકા ખંભાળિયા
શેર
દિવાળી તહેવારો ટાંકણે વિતરણની સ્થિતિ કથળતા સ્થાનિકો હેરાન-પરેશાન :
દ્વારકામાં પાણીની વિકટ સ્થિતિ, પંદર દિ’એ વિતરણથી લોકોને ભારે હાલાકી
દ્વારકા ખંભાળિયા
શેર
ઓખાના દરિયાઈ સીમા-સંવદેનશીલ વિસ્તારોમાં સુરક્ષાનું નિરિક્ષણ કર્યુ :
શિવરાજપુર બીચ સહિત દરિયાકાંઠે મરીન કમાન્ડોઝ દ્વારા સઘન પેટ્રોલિંગ
દ્વારકા ખંભાળિયા
શેર
વિસ્ફોટ :
વરવાળામાં બાઈક પર થેલીમાં મ્હોં નાખતા ધડાકો, નંદીનું જડબું ફાટ્યું
દ્વારકા ખંભાળિયા
શેર
Loading advertisement...
દુષ્કારગ્રસ્ત દેવભૂમિ :
ઓખામંડળના પાણીના મુખ્ય સ્ત્રોત ભીમગજા તળાવમાં સંભવત પખવાડિયુ ચાલે તેટલો જથ્થો
દ્વારકા ખંભાળિયા
શેર
દીપોત્સવી પર્વે રાત્રે 8:15 વાગ્યે હાટડી દર્શન, સોમવારે અન્નકૂટ-ગોવર્ધન પૂજા :
જગતમંદિરમાં દિવાળી-નૂતન વર્ષ ઉત્સવ ઉજવાશે, હજારો ભાવિકો ઉમટશે
દ્વારકા ખંભાળિયા
શેર
મધદરિયે ભીષણ આગ બાદ બોટની જળસમાધિ, પાંચ ખલાસીનો બચાવ :
ઓખાથી 25 નોટિકલ માઇલ દૂર ઘટના સર્જાઇ, બોટ ખાખ, માછીમારીઓમાં ચિંતા
દ્વારકા ખંભાળિયા
શેર
દ્વારકા-ઓખા પાલિકાને સાથે રાખી ખોરાક-ઔષધ નિયમન તંત્ર દ્વારા સંયુકત તપાસ :
ખાધ સામગ્રીના 65 એકમમાં આકસ્મિક ચેકીંગ, 238 કિલો અખાધ જથ્થાનો નાશ
દ્વારકા ખંભાળિયા
શેર
દુષ્કાળગ્રસ્ત કલ્યાણપુર-તાલાલામાં ભારે પવન સાથે વરસાદ :
ગોંડલમાં ખેતરોમાં મગફળીના પાથરા પલળ્યા; ખેડૂતો પર માવઠાની આફત
દ્વારકા ખંભાળિયા
શેર
Loading advertisement...
દ્વારકામાં 65 ખાદ્ય એકમોની તપાસ કરી :
238 કિલો અયોગ્ય ખાદ્યચીજોનો નાશ, 14 નમૂના લેબમાં મોકલાયા; રૂ. 16,100નો દંડ વસૂલાયો
ઓખા
શેર
SDM-ફૂડ વિભાગનું ગોમતી ઘાટ ખાતે સંયુક્ત ચેકિંગ, દંડ :
દ્વારકાની હોટલમાં તંત્ર ત્રાટક્યું 30 કિલો અયોગ્ય ખોરાકનો નાશ
દ્વારકા ખંભાળિયા
શેર
દ્વારકાની હોટેલમાં 30.5 કિલો અયોગ્ય ખાદ્યચીજોનો નાશ :
માધવ હોટેલને રૂ. 2,500નો દંડ, તપાસ માટે 3 નમૂના લેવાયા
દ્વારકા ખંભાળિયા
શેર
દ્વારકા-કલ્યાણપુરના 114 ગામોમાં પાણીની કટોકટી, જળસંકટની સ્થિતિ :
ડેમોમાં જળસ્તર તળિયે, ખેડૂતોની મુશ્કેલી વધી, ધારાસભ્ય દ્વારા CMને રજુઆત
દ્વારકા ખંભાળિયા
શેર
જતન સામે સવાલ, ટૂરિસ્ટ પોઈન્ટ તરીકે વિકસાવવા માંગ :
દ્વારકાની ભાગોળે બરડીયા પાસે પૌરાણિક સુભદ્રા કુંડ જાળવણીના અભાવે જર્જરિત
દ્વારકા ખંભાળિયા
શેર
Loading advertisement...
ગુજરાત એક્સપ્લેનર
શું સીંગતેલના ભાવ વધશે :
દ્વારકા અને પોરબંદર જિલ્લામાંથી મગફળી લગભગ ગાયબ; સીંગદાણા બીજે વપરાશે તો ડબ્બો ભડકે બળશે
દ્વારકા ખંભાળિયા
શેર
દ્વારકાધીશ મંદિરમાં શરદપૂર્ણિમાનો ઉત્સવ ઉજવાયો :
પૂજારી પરિવારે પરંપરાગત રાસ રમી ઉજવણી કરી; ભગવાનને સફેદ-લાલ વસ્ત્રો અને દૂધ-પૌવાનો ભોગ ધરાવાયો
ઓખા
શેર
90 ટકાની આસપાસ ગુણ મેળવી સિદ્ધિ હાંસલ કરી :
દ્વારકાના 4 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર
દ્વારકા ખંભાળિયા
શેર
દ્વારકાના જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશજીને સુકા મેવા મનોરથ :
નીલા વાઘામાં અલૌકિક શૃંગારનાં દર્શન કરી ભાવિકો ભાવવિભોર
દ્વારકા ખંભાળિયા
શેર
રાધનપુર સમી હાઇવે પર સ્વિફ્ટ-ટ્રક વચ્ચે અકસ્માત, માતા-પુત્રના મોત :
2 બાળક સહિત 4 ઈજાગ્રસ્ત, દ્વારકા દર્શન કરી દીકરીને મળવા ભાભર જતાં રાજસ્થાનના સોની પરિવારને કાળ નડ્યો
દ્વારકા ખંભાળિયા
શેર
Loading advertisement...
મહામંત્રના ગુંજારવથી ભક્તિમય માહોલ :
યાત્રાધામ દ્વારકાના પૌરાણિક કકલાશ કુંડમાં ‘હરે કૃષ્ણ હરે રામ’ના નાદ સાથે સામૂહિક સૂર્ય વંદના...
દ્વારકા ખંભાળિયા
શેર
દ્વારકામાં રૂ. 92.70 કરોડના ખર્ચે બનશે શ્રીકૃષ્ણ મ્યુઝિયમ :
9 ગેલેરીમાં જોવા મળશે બાળલીલાથી મહાભારત સુધીની ગાથા, 3D પ્રોજેક્શન મેપિંગ, લાઇટ-સાઉન્ડ શો આકર્ષણ બનશે
દ્વારકા ખંભાળિયા
શેર
એનિમલ લવર્સ ટીમ અને વન વિભગ દ્વારા સંયુકત કામગીરી :
ભાણવડ પંથકમાં 9 દિવસમાં 7 અજગર અને 5 મગરને બચાવાયા, સુરક્ષિત રેસ્ક્યુ
દ્વારકા ખંભાળિયા
શેર
એપ ખોલો