તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install App
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ઓરિજિનલ
ઈન્ડિયા
વર્લ્ડ
એન્ટરટેઇનમેન્ટ
રાશિફળ
ધર્મ દર્શન
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
સ્પોર્ટ્સ
બિઝનેસ
ઓપિનિયન
મેગેઝિન
રંગત-સંગત
અમરેલી
નિયમોનો ભંગ :
અમરેલીના દામનગરમાં જીતના ઉન્માદમાં ભાજપના આગેવાનોએ સોશિયલ ડીસ્ટંસનો સત્યાનાશ વાળ્યો
અમરેલી
શેર
નેતાઓ ભાન ભૂલ્યા :
અમરેલી જિલ્લામાં ભાજપની જીતના ઉન્માદમાં સાંસદ સહિતના નેતાઓએ જાહેરમાં નિયમોના ધજાગરા ઉડાવ્યા, પોલીસ મૂકપ્રેક્ષક બની રહી
અમરેલી
શેર
ઉજવણીમાં નિયમો ભૂલાયા :
સાવરકુંડલાના વોર્ડ નંબર 7માં આઝાદી પછી પ્રથમવાર ભાજપના ઉમેદવારની જીત થતા કાર્યકર્તાઓએ કિન્નરો સાથે ડાન્સ કરી ઉજવણી કરી, સોશિયલ ડીસ્ટંસ અને માસ્ક પહેરવાનું ભૂલ્યા
અમરેલી
શેર
Loading advertisement...
કોરોનાનો કહેર :
જિલ્લામાં બે દિવસમાં 6 લોકોને કોરોના પોઝિટીવ, આંક 3883 પર
અમરેલી
શેર
ભરતી :
જિલ્લાની 6 સરકારી માધ્યમિક શાળામાં ત્રણ વિષયના 8 શિક્ષકોની ભરતી કરાઈ
અમરેલી
શેર
મારઝૂડ :
‘તું રૂમની બહાર નીકળી તાેય કેમ પંખો ચાલુ છે’ કહી પતિએ પત્નીને લાકડી ઝીંકી
અમરેલી
શેર
હાલાકી :
અમરેલીના નવા બનેલ માર્ગો પર અણઘડ બ્લોક સ્પીડબ્રેકર સમાન
અમરેલી
શેર
માગણી :
વેરાવળ, જૂનાગઢ જતી ટ્રેન ફરી શરૂ કરો; લીલિયામાં સાંસદ અને રેલવે અધિકારી વચ્ચે બેઠક મળી, રેલવેના વિવિધ પ્રશ્નો નિકાલ કરવા રજુઆત કરાઈ
અમરેલી
શેર
મિલન :
અમરેલીમાં રાજુલાના ચાંચ ગામે વાડી વિસ્તારમાં માછીમારની જાળમાં સિંહબાળ ફસાયું, વનતંત્રને જાણ કરતા સ્ટાફે બચ્ચાને મુક્ત કરાવી માતા સાથે મિલન કરાવ્યું
અમરેલી
શેર
ધારીમાં ઓઇલ ટેન્કરમાં ભીષણ આગ :
5 વાહન અને ગોડાઉન ખાક; બાયો ડિઝલનો ગેરકાયદે વેપાર ચાલતો હોવાની આશંકા, ફાયરમેન દાઝ્યો
અમરેલી
શેર
Loading advertisement...
રાજીનામુ :
અમરેલી નગરપાલિકામાં કૉંગ્રેસના સૂપડાં સાફ થતા શહેર કૉંગ્રેસ પ્રમુખ લલિત ઠુમ્મરનું રાજીનામું
અમરેલી
શેર
Open Divya Bhaskar in...
Divya Bhaskar App
Open
Browser
Continue
આપઘાત :
ધારી તાલુકાના લાખાપાદરમાં પતિએ મજુરી કામે જવાની ના પાડતા પત્નીએ દવા પીધી
અમરેલી
શેર
વેક્સિનેશન :
423 લોકોને કોરોના વેક્સિનેશન: એક પણ વ્યક્તિને આડઅસર નહી
અમરેલી
શેર
ગૌરવ :
અમરેલી જિલ્લામાં સૌથી નાની વયના ઉમેદવાર શ્વેતા હેલૈયા વિજય, 21 વર્ષિય યુવતીએ કોંગ્રેસના પૂર્વ ન્યાય સમિતિના ચેરમેનને હરાવ્યા
લિલિયા
શેર
વિવાદ :
પત્ની ફાેટાે બતાવવા જતા પતિએ પાઇપ ફટકાર્યાે, તું મારા ભાઇ સામે કેમ બાેલી કહી બાેલાચાલી કરી
અમરેલી
શેર
આપની એન્ટ્રી :
જિલ્લા પંચાયતની 1, તાલુકા પંચાયતની 6 બેઠક કબજે કરી
અમરેલી
શેર
વિવાદ :
અમરેલીમાં 23 વર્ષના લગ્ન જીવન બાદ પણ પતિ શંકા કરતો હોય પત્ની મહિલા સહાયતા કેન્દ્ર પહોંચી
અમરેલી
શેર
ગૌરવ :
અમરેલીમાં જિલ્લા પ્રમુખ વેકરિયાની કુનેહથી ભાજપ ફરી વખત બેઠાે થયાે
અમરેલી
શેર
દુખદ :
વડિયાના તરઘરીમાં મહિલાનું ઝેરી દવાની અસરથી માેત થયું
અમરેલી
શેર
અમરેલી પાલિકા-પંચાયત રિઝલ્ટ :
વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, અમરેલી જિ.પં.માં ભાજપે સત્તા મેળવી, 5 પાલિકામાં ભાજપની જીત, 11 તા.પં.માંથી 1માં જ કોંગ્રેસની જીત
અમરેલી
શેર
રાંકનું રતન :
બાબરા નગરપાલિકામાં ભાજપનાં 8 પાસ મહિલાનો વિજય, પતિ ઈંટો પકવવાના ભઠ્ઠામાં કામ કરે છે, ત્રણ દીકરીને નર્સ બનાવી
બાબરા
શેર
પિતાનું ફળ પુત્રને :
અમરેલીના નાગેશ્રી જિલ્લા પંચાયતમાં 21 વર્ષનો યુવાન સૌથી નાની વયે વિજય થયો
અમરેલી
શેર
કેસર કેરી :
અમરેલીની બજારમાં હજુ એક માસ બાદ થશે આગમન; વડાેદરા, સુરત અને નડિયાદની તોતા કેરીની આવક
અમરેલી
શેર
દુખદ :
ધારીના દેવળા ગામે ભેંસે શિંગડું મારતા યુવકનું માેત
અમરેલી
શેર
એજ્યુકેશન :
7મીએ 11 કેન્દ્ર પર રાજ્ય વેરા નિરીક્ષકની ભરતી માટે પરીક્ષા
અમરેલી
શેર
કોરોના મહામારી :
જિલ્લામાં કોરોનાના નવા 3 કેસ આવતા આંક 3877 પર
અમરેલી
શેર
વતન વાપસી :
ઉનાળાના આગમનની ઘડીપોકારતાની સાથે યાયાવર પક્ષીઓની વતનની ઉડાન
અમરેલી
શેર
આજે સ્પષ્ટ થશે જનાદેશ :
5 નગરપાલિકાની ગણતરી પણ સંગલગ્ન તાલુકા મથકે જ થશે, બપોરે 2 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે
અમરેલી
શેર
કોવિડ વેક્સિનેશન :
ત્રીજા તબક્કામાં જિલ્લામાં પ્રથમ દિવસે 1393 લાેકાેને વેક્સિન અપાઇ
અમરેલી
શેર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી :
11 સ્થળે પંચાયત, 5 સ્થળે પાલિકાની મત ગણતરી
અમરેલી
શેર
કોવિડ રસીકરણ :
અમરેલીના ચલાલાના મહંત વલકુબાપુએ જાહેર જનતાને કોવિડ વેક્સિનેશનમાં ભાગ લેવા વિનંતી કરી
અમરેલી
શેર
એપ ખોલો