Mon, Nov 16, 2026Updated 01:58 PM IST
Google Preferred Source CTA

PHOTOS: સોનિયા ગાંધીની લેટેસ્ટ સ્ટાઈલએ મચાવી હલચલ

14 વર્ષ પેહલા
  • કૉપી લિંક
રાષ્ટ્રપતિ બદ માટે પ્રણવ મુખર્જીના નામને મંજીરી આપવા યૂપીએ બેઠકમાં કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ગ્રીન સાડી પહેરીને આવી હતી. તો રાજકીય વિશ્લેષક તેમની સાડીના રંગ પાછળનું રહસ્ય શોધવા લાગ્યાં. સામાન્ય રીતે સોનિયાના આ બદલાયેલા સ્ટાઈલનું કારણ મમતા બેનર્જી તો નથી ને? મમતાએ પ્રણવ દાના નામનો વિરોધ કરનાર કોગ્રેસના રસ્તે રોડા નાખવામાં કોઈ કસર છોડી ન હતી. પણ સોનિયા અને ટિમે મુલાયમ સાથે એવા સમીકરણ બાંધ્યા કે આખી વાત પલટાઈ ગઈ. રાજકારણના જાણકાર સોનિયાની આ ગ્રીન સાડીને તેમની કામયાબી સાથે જોડે છે. એટલું જ નહીં આજના સમયમાં પ્રણવ દાના અંદાજ પણ બદલાયેલા નજર આવે છે. ગત દિવસોમાં ભારે ગરમી દરમિયાન પણ તેઓ જાહેરમાં બંધ ગળાનો કોટ પહેરીને જ નજર આવતા હતાં. પ્રણવ થોડા સમય પહેલાથી જ રાષ્ટ્રપતિ પદની જવાબદારીના અનુરૂપને બદલવાની તૈયારીઓ કરી દીધી છે. જુઓ સોનિયા અને તેમની સ્ટાઈલિશ સાડીઓ તસવીરોમાં...
.

    Local News

    Today Weather Update

    Our Group Site Links