Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Dec 17th, 2009, 5:41 pm [IST]  
danik bhaskar

વાયદાબજારમાં સોનું તૂટયું

danik bhaskar
વૈશ્વિક નબળા સંકેતો પાછળ આજે મલટી કોમોડિટી એક્સચેન્જ ખાતે દસ ગ્રામ સોનાની કિંમતમાં રૂ.32 એટલે કે 0.19 ટકાનો ઘટાડો આવ્યો છે. ફેબ્રુઆરી વાયદામાં દસ ગ્રામ સોનાની કિંમત રૂ.32 ઘટીને રૂ.17,142 રહી હતી. જેનો ઓપન ઇન્ટરેસ્ટ 16,274 લોટનો હતો. તેવી જ રીતે એપ્રિલ વાયદાની વાત કરીએ તો તેમાં પણ રૂ.31 ના ઘટાડા સાથે રૂ.17,170 ચાલતો હતો, જેનો ઓપન ઇન્ટરેસ્ટ 2947 લોટનો હતો. માર્કેટના સૂત્રોનું કહેવું છે કે વૈશ્વિક...
 
 
danik bhaskar

ખાંડની આયાત બંધ કરી

danik bhaskar
દેશમાં શેરડીની ક્રશિંગ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે, ત્યારે વિદેશમાંથી કાચી ખાંડ ઊંચી કિંમતે આયાત કરવાના નવા ઓર્ડરો બંધ કરી દેવામાં આવ્યા છે તેમ નેશનલ ફેડરેશન ઓફ કોપરેટિવ ફેકટરીના પ્રબંધ નિર્દેશકે કહ્યું હતું. છેલ્લાં દોઢ મહિનાથી કોઇ નવો ઓર્ડર આપવામાં આવ્યો નથી. વિદેશોમાં ખાસ કરીને બ્રાઝિલમાં કાચી ખાંડની કિંમત સૌથી વધુ છે. દેશમાં ક્રશિંગની પ્રોસેસ શરૂ થઇ જવાથી ખાંડની કિંમત...
 
 
danik bhaskar

રૂપિયો 14 પૈસા તૂટયો

વૈશ્વિક શેરબજારમાં તેજી તરફી ટ્રેન્ડ જોવા મળતા ભારતીય ડોલર સામે રૂપિયો નબલો પડયો હતો. આજે ડોલર સામે રૂપિયો 14 પૈસા તૂટતા રૂ.46.81 પર ટ્રેડ થઇ રહ્યો હતો. આંતરબેન્ક ફોરેન એક્સચેન્જ (ફોરેક્સ) બજારમાં સ્થાનિક સ્તરે રૂપિયો 14 પૈસા તૂટયો છે. ગઇકાલે ડોલર સામે રૂપિયો દિવસ દરમ્યાનની વોલેટાલિટી બાદ 4 પૈસા વધીને રૂ.46.67/68 પર બંધ રહ્યો હતો. ડિલરોનું કહેવું છે કે ફેડરલ રિઝર્વએ વ્યાજદરમાં કોઇ પણ...
danik bhaskar
 
 
danik bhaskar

સોનામાં રૂ.૧૯૦, ચાંદીમાં રૂ.૩૨૦નો સુધારો નોંધાયો

ગઇકાલના સામાન્ય ઘટાડા બાદ આજે ઘરઆંગણે કિંમતી ધાતુઓમાં તેજી જોવાઇ હતી. સોનામાં રૂ.૧૯૦ અને ચાંદીમાં રૂ.૩૨૦ વઘ્યા હતા. ફંડની લેવાલી નીકળતા વિશ્વ બજારમાં હાજરમાંસોનું વઘ્યું હતું. આજે રાજકોટ ખાતે સોનું રૂ.૧૯૦ વધી રૂ.૧૭૩૭૦, સોનું બિસ્કિટ રૂ.૧૯૦૦ વધી રૂ.૨,૦૩,૩૦૦ અને ચાંદી રૂ.૩૨૦ વધી રૂ.૨૭૪૨૦ના ભાવે હતી. અમદાવાદ ખાતે સોનું રૂ.૧૭૫ વધી રૂ.૧૭૪૨૫ અને ચાંદી રૂ.૨૫૦ વધી રૂ.૨૭૫૫૦ થઇ હતી. મુંબઇ...
danik bhaskar
 
 
danik bhaskar

એરંડા હાજર-વાયદામાં બેતરફી વધઘટ, પામ વાયદામાં તેજી

આજે એરંડા વાયદામાં સુધારો અને હાજરમાં નરમાઇ તરફી માહોલ જોવાયો હતો. ક્રૂડમાં સુધારો અને સોયાબીનમાં તેજીને પગલે બાયોફ્યુઅલ તરીકે પામની માગ વધશે તે ધારણાએ પામ વાયદામાં તેજી હતી. સીંગતેલ, કપાસિયા તેલ અને પામોલિનમાં ઊચા મથાળે સ્થિરતા જોવાઇ હતી. સોયાઓઇલ વાયદામાં સુધારો હતો. એરંડા વાયદા અને હાજરમાં બે તરફી વધઘટ હતી. આજે ગુજરાતમાં ૧૫૦૦૦-૧૭૦૦૦ ગુણી આવક-ભાવ રૂ.૫૬૫-૫૭૫ અને...
danik bhaskar
 
 
danik bhaskar

સોના અને ચાંદીમાં પ્રત્યાઘાતી ઘટાડો

ગઇકાલના સુધારા બાદ આજે ભારતીય બુલિયન બજારમાં પ્રત્યાઘાતી ભાવ ઘટાડો જોવા મળ્યો હતો. સોનામાં રૂ.૮૦ અને ચાંદીમાં રૂ.૧૦૦ ઘટ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરનું મૂલ્ય વધતા સોનામાં ૧૫ ડોલરની નરમાઇ હતી. આજે રાજકોટ ખાતે સોનું રૂ.૮૦ ઘટી રૂ.૧૭૧૮૦, સોનું બિસ્કિટ રૂ.૮૦૦ ઘટી રૂ.૨,૦૧,૪૦૦ અને ચાંદી રૂ.૧૦૦ ઘટી રૂ.૨૭૧૦૦ના ભાવે બોલાઇ હતી. અમદાવાદ ખાતે સોનું રૂ.૭૫ ઘટી રૂ.૧૭૨૫૦ અને ચાંદી રૂ.૧૦૦ ઘટી રૂ.૨૭૩૦૦...
danik bhaskar
 
 
danik bhaskar

સીંગતેલ- એરંડામાં ઘટાડો, પામવાયદો સુધારા તરફી

આજે લેવાલીના અભાવે સીંગતેલમાં સામાન્ય ભાવઘટાડો હતો. જ્યારે કપાસિયા અને પામોલિનમાં સ્થિરતા જોવાઈ હતી. સાઈડબજારોની નરમાઈ અને ગઈકાલની સરખામણીએ હાજરમાં નીચા ભાવે લેવાલી નીકળતા એરંડા વાયદામાં સાધારણ નરમાઈ હતી. પામવાયદામાં સુધારા તરફી વલણ હતું.ગઈકાલની સ્થિરતા બાદ સીંગતેલમાં સામાન્ય ભાવઘટાડો હતો. આજે સીંગતેલમાં ૮-૧૦ ટેન્કર અને કપાસિયા તેલમાં ૩૦-૪૦ ટેન્કરના કામકાજ...
danik bhaskar
 
 
danik bhaskar

કોક્ષ એન્ડ કિંગ્સનું ૩૦ ટકા પ્રીમિયમે આકર્ષક લિસ્ટિંગ

પ્રાઇમરી માર્કેટમાં મંદી અને ઈશ્યૂઓ ફ્લોપ જતાં હોવાની કાગારોળ વચ્ચે આજે કોક્ષ એન્ડ કિંગ્સના આઇપીઓનું ૩૦.૩૦ ટકા ઊંચા પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થતાં રોકાણકારજગતમાં ભારે ઉત્સાહનું મોજું ફેલાઇ ગયું છે. શેરદીઠ રૂ. ૩૩૦ની ઓફરપ્રાઈસ સામે આજે શેરનો ભાવ મુંબઇ શેરબજાર ખાતે રૂ. ૩૦૪.૧૦ના મથાળે ખૂલી સડસડાટ વધી રૂ. ૪૩૩.૪૫ની ટોચે પહોંચી ગયો હતો જ્યાં થોડી નફારૂપી વેચવાલી છતાં ભાવ ટકી રહ્યો...

danik bhaskar
 
 
danik bhaskar

ડિસેમ્બર : FIIનો ફેવરિટ મહિનો

ડિસેમ્બરનાં બે સપ્તાહમાં જ વિદેશી ફંડોની રૂ. ૬,૮૦૮.૪૦ કરોડની લેવાલી કેલેન્ડરવર્ષના અંતિમ મહિનામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો(એફઆઇઆઇ) ક્રિસમસને પગલે હંમેશાં પ્રોફિટ બુકિંગ કરે છે તેવી માન્યતા પાછલાં પાંચ વર્ષથી તો ખોટી જ સાબિત પડી રહી છે. પાછલાં પાંચ વર્ષમાં ભારતીય શેરબજારોમાં ડિસેમ્બર મહિનો બજાર માટે ફાયદાકારક જ રહ્યો છે અને આ ગાળામાં વિદેશી ફંડો તમામ જોર લગાવીને લેવાલી...
danik bhaskar
 
 
danik bhaskar

ઘઉ-ખાધતેલમાં સ્થિરતા, પામ વાયદામાં નરમાઈ

આજે સપ્તાહની શરૂઆતે મર્યાદિત આવક અને ડિમાન્ડ વચ્ચે ઘઉ બજારમાં સ્થિરતા જોવા મળી હતી. સીંગતેલ, કપાસિયા તેલ અને પામોલિનમાં ઊચા મથાળે ટકેલા ભાવ હતા. તેજીવાળાની વેચવાલીએ એરંડા વાયદો વઘ્યા બાદ ઘટયો હતો. પામ વાયદામાં સામાન્ય ભાવ ઘટાડો હતો. હાલમાં બજારમાં આવક મર્યાદિત છે. બીજી તરફ ડિમાન્ડ પણ ઓછી છે. આજે રાજકોટમાં ૧૨૦૦-૧૪૦૦ ગુણી આવક હતી. ઘઉ મિલબર રૂ.૨૮૨-૨૮૫, મીલબર રૂ.૨૮૨-૨૮૫, લોકવન સારા...
danik bhaskar
 
 
danik bhaskar

ઘરઆંગણે સોનામાં રૂ.૫૦ અને ચાંદીમાં રૂ.૨૦૦નો વધારો



ડોલરની નરમાઇએ સુરિક્ષત રોકાણ તરીકે કિંમતી ધાતુઓમાં ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ વધી જતાં વિશ્વ બજારમાં  સામાન્ય સુધારા સાથે સોનું ૧૧૨૦ ડોલર નજીક જોવાયું હતું. જેની અસરરૂપે ઘરઆંગણે સોનામાં રૂ.૫૦ અને ચાંદીમાં રૂ.૨૦૦નો ભાવવધારો થયો હતો.



આજે રાજકોટ ખાતે સોનું રૂ.૫૦ વધી રૂ.૧૭૨૬૦, સોનુ બિસ્કિટ રૂ.૨૦૨૨૦૦ અને ચાંદી રૂ.૧૦૦ વધી રૂ.૨૭૨૦૦ના ભાવે પહોંચી હતી. અમદાવાદ ખાતે સોનું રૂ.૫૦...

danik bhaskar
 
 
danik bhaskar

રૂપિયો 20 પૈસા ડાઉન

આજે એશિયન બજારોમાં મંદી તરફી ટ્રેન્ડ જોવા મળતા ડોલર સામે રૂપિયો 20 પૈસા નીચામાં રૂ.46.73 પર ખૂલ્યો હતો. છતાં ડોલર અન્ય ચલણોની સામે ખાસ એટલો બધો તૂટયો ન હતો. આંતર ફોરેન એક્સચેન્જ (ફોરેક્સ) માર્કેટમાં સ્થાનિક સ્તરે શુક્રવારે ડોલર સામે રૂપિયો 11 પૈસા ઉપરમાં 46.53/54 પર બંધ રહ્યો હતો. ફોરેક્સ ડિલરોનું કહેવું છે કે ઇક્વિટી માર્કેટનો ટ્રેન્‍ડ બદલાસા રૂપિયો તૂટયો હતો.
danik bhaskar
 
 
danik bhaskar

સોનામાં રૂ. ૨૭૫નો ઝડપી ઘટાડો

બે દિવસ સુધી વધારાનું વલણ બતાવ્યા બાદ રોકાણકારો દ્વારા કરવામાં આવેલા પ્રોફિટ બુકિંગને પગલે આજે સોના અને ચાંદી બંનેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારો બંધ હોવા છતાં પણ રોકાણકારો દ્વારા કરવામાં આવેલા પ્રોફિટ બુકિંગની અસર સ્થાનિક બજાર ઉપર જોવા મળી હતી. અમદાવાદ ખાતે ચાંદી ચોરસા તેના અગાઉના બંધ ભાવ રૂ. ૨૭,૭૦૦થી રૂ. ૫૦૦ ઘટીને રૂ. ૨૭,૨૦૦ બોલાયો હતો જ્યારે ચાંદી...
danik bhaskar
 
 
danik bhaskar

સોના-ચાંદીમાં રૂ. ૧,૦૭,૧૦૭ કરોડનાં જંગી કામકાજ

સોના-ચાંદી બંનેના વાયદાઓમાં મોટો ઘટાડો જોવાયો હતો. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમમાં કામકાજ નોંધપાત્ર વઘ્યું હતું. તાંબુ, સીસું અને જસતના વાયદા નરમ હતા જ્યારે નિકલ અને એલ્યુમિનિયમના વાયદાના ભાવોમાં સુધારો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડતેલમાં એકંદરે સેંકડા ઘટ્યા હતા જ્યારે નેચરલ ગેસ અને હીટિંગ ઓઈલના વાયદા વધી આવ્યા હતા. કૃષિ અને અન્ય ચીજોમાં સીપીઓનાં વોલ્યૂમમાં ૭૫.૩૯ ટકાનો...
danik bhaskar
 
 
danik bhaskar

વૈશ્વિક સંકેતો પાછળ સોનામાં નજીવો ઘટાડો

વૈશ્વિક સંકેતો નબળા જણાતા રોકાણકારોએ સોનામાં ભારે વેચવાલી કરી હતી. આથી આજે દસ ગ્રામ સોનાની કિંમત નજીવી એટલે કે રૂ.250 ઘટીને રૂ.17,110 પર રહી હતી. આજે વિદેશી બજારમાં એક ઔંસ સોનાની કિંમત 1,130 ડોલરમાંથી ઘટીને 1,108.30 ડોલર થઇ ગઇ હતી. આજે એકકિલોગ્રામ ચાંદીની કિંમત રૂ.450 ઘટીને રૂ.27,450 પર હતી. માર્કેટના સૂત્રોનું કહેવું છે કે રિટેલ ગ્રાહકોની ધારણા પ્રમાણે હાલના ઊંચા ભાવે જ્વેલરી ખરીદવી નહિં, જ્યારે...
danik bhaskar
 
 
danik bhaskar

સોનામાં રૂ.૧૮૦, ચાંદીમાં રૂ.૧૫૦નો વધારો નોંધાયો

ગઇકાલની નરમાઇ બાદ આજે કિંમતી ધાતુઓમાં સુધારા તરફી વલણ હતું. સ્થાનિક બજારમાં સોનામાં રૂ.૧૮૦ અને ચાંદીમાં રૂ.૧૫૦ વઘ્યા હતા. વિશ્વ બજારમાં હાજરમાં સોનું સામાન્ય નરમાઇ સાથે ૧૧૩૧ ડોલર પ્રતિ ઔંશ નજીક જોવા મળ્યું હતું. આજે રાજકોટ ખાતે સોનું રૂ.૧૮૦ વધી રૂ.૧૭૫૧૦, સોનું બિસ્કિટ રૂ.૧૮૦૦ વધી રૂ.૨,૦૪,૯૦૦ અને ચાંદી રૂ.૧૫૦ વધી રૂ.૧૫૦ વધી રૂ.૨૭૬૦૦ના ભાવે જોવા મળ્યું હતું. અમદાવાદ ખાતે સોનું...
danik bhaskar
 
 
danik bhaskar

કપાસ, રૂ-બજાર, સીંગતેલ અને પામ વાયદામાં સુધારો

સારી ડિમાન્ડ અને સાઇડબજારના ટેકે કપાસ અને રૂ બજારમાં સામાન્ય સુધારો જોવાયો હતો. સીંગતેલમાં અને કપાસિયા તેલમાં સામાન્ય સુધારો અને પામોલિનમાં સ્થિરતા હતી. વિદેશની ડિમાન્ડ વધશે તે ધારણાએ એંરડા વાયદામાં સુધારો જોવાયો હતો. જ્યારે પામ વાયદામાં સુધારો હતો. આજે ઊચા ભાવે કપાસમાં ડિમાન્ડ હતી. આજે ભારતમાં ૧.૮૫ લાખ ગાંસડી અને ગુજરાતમાં ૫૫૦૦૦-૬૦૦૦૦ ગાંસડી આવક હતી. રાજકોટમાં ૧૭૦૦૦-૧૮૦૦૦...
danik bhaskar
 
 
danik bhaskar

જીરુંના ભાવમાં લાંબી સ્થિરતા બાદ હળવો સુધારો

ઊઝા ગંજબજાર ખાતે જીરુના ભાવમાં લાંબી સ્થિરતા બાદ હળવો સુધારો જોવા મળ્યો હતો. હાલમાં ગંજ બજાર ખાતે દૈનિક ૫૦૦૦ બોરીની આવક સાથે છેલ્લા બે દિવસોમાં જીરુંમાં મણદીઠ રુ.૩૫નો વધારો નોંધાયો હતો. બજારની પ્રવર્તમાન પરિસ્થિતમાં વાયદા બજારની વધઘટની સીધી અસર ગંજબજારના ભાવ પર થતી હોવાનુ વેપારી સૂત્રોએ જણાવ્યું હતું. ગુજરાત તેમજ રાજસ્થાનમાં ધારણા કરતાં વાવેતર ઓછું થયું હોવાના અહેવાલો...
danik bhaskar
 
 
danik bhaskar

ફોસ્ફરિક એસિડ ઉપર એન્ટિ-ડમ્પિંગ ડયૂટી લાદવાની વિચારણા

કોરિયામાંથી સસ્તા ભાવે ભારતમાં ઠલવાતાં ફોસ્ફરિક એસિડ સામે સ્થાનિક કંપનીઓને રક્ષણ પૂરું પાડવાના હેતુસર સરકાર ફોસ્ફરિક એસિડ ઉપર પ્રતિ ટન ૨૨૧ ડોલર(રૂ. ૧૦,૨૮૮) જેટલી એન્ટિ-ડમ્પિંગ ડયૂડી લાદવાની વિચારણા કરી રહી છે. ફોસ્ફરિક એસિડનો ઉપયોગ મુખ્યત્વે દવાઓ બનાવવામાં અને પીણા બનાવવામાં કરવામાં આવે છે. વાણિજય મંત્રાલયની પાંખ ડિરેકટોરેટ ઓફ એન્ટિ-ડમ્પિંગ એન્ડ એલાઇડ ડયૂટી(ડીજીએજી)એ...
danik bhaskar
 
 
danik bhaskar

સોનાના ભાવમાં રિકવરી

વૈશ્વિક સંકેતો મજબૂત જણાતા બુલિયન બજારમાં સોનાની કિંમત બે દિવસના ઘટાડા બાદ ઉપરમાં ગઇ હતી. ડોલર નબળો પડતા સોનાના ભાવમાં આજે રિકવરી જોવા મળી હતી. આજે સ્થાનિક બજારમાં ફરીથી એક વખત ખરીદારી જોવા મળી હતી. આજે દસ ગ્રામ સોનાની કિંમત રૂ.60 વધીને રૂ.17.360 થઇ હતી. જ્યારે એક કિલોગ્રામ ચાંદીની કિંમત રૂ.150 વધીને રૂ.27,900 હતી. માર્કેટના સૂત્રોનું કહેવું છે કે સ્ટોકિસ્ટો એને જ્વેલરોની માંગ નીકળતા...
danik bhaskar
 
 
danik bhaskar

રૂમાં સટ્ટાકીય તેજી: જીનર્સ-એકસપોટર્સ મોટી આર્થિક કટોકટીમાં

સૌરાષ્ટ્રમાં મોટાપાયે જિનિંગ મિલો શરૂ થઇ છે જેના કારણે કપાસની ખરીદ વેચાણમાં પણ તેજી જોવા મળે છે. પરંતુ આ વર્ષે જિનિંગ મિલોએ એડવાન્સમાં કપાસની ખરીદી કરી એકસપોટર્સને માલનું વેચાણ કર્યું હતું. પરંતુ રૂ-બજારમાં સટોડિયાઓ ગોઠવાઇ જતા તેજી આવી હતી અને પરિણામે જિનિંગ મિલોને એડવાન્સ સોદા પ્રમાણેનો માલ ખેડૂતો પાસેથી ન મળતા જિનિંગ મિલોનામાલિકો હાલ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યાં...

danik bhaskar
 
 
danik bhaskar

રૂપિયો 7 પૈસા અપ

એશિયન માર્કેટોનો ચોખ્ખો મૂડી પ્રવાહ ઇક્વિટી માર્કેટ તરફ જતા અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 7 પૈસા ઉપરમાં રૂ.46.57એ ખૂલ્યો હતો. ડોલર પ્રાદેશિક ચલણો સામે નબળો પડતા રૂપિયાને સપોર્ટ મળ્યો છે. ગઇકાલે આંતર ફોરેન એક્સચેન્જ (ફોરેક્સ) માર્કેટમાં ગઇકાલે ડોલર સામે રૂપિયો 11 પૈસા તૂટીને રૂ.46.64/65 પર બંધ રહ્યો હતો. ડિલરોનું કહેવું છે કે અમેરિકન શેરબજારમાં મજબૂતી જણાતા તેની પાછળ એશિયન બજારો પણ...
danik bhaskar
 
 
danik bhaskar

સીંગતેલ-એરંડામાં સુધારો કપાસિયામાં સ્થિર ટોન

ગઇકાલની નરમાઇ બાદ આજે ખાધતેલમાં પ્રત્યાઘાતી સુધારો જોવાયો હતો. કપાસિયા અને પામોલિનમાં સ્થિરતા હતી. તેજીવાળાની લેવાલીએ એરંડા વાયદો વઘ્યો હતો. ડિમાન્ડ ઘટશે તે ધારણાએ પામ વાયદામાં નરમાઇ તરફી માહોલ હતો. સીંગતેલમાં ડબ્બે રૂ.પાંચ વઘ્યા હતા. આજે ઊચા ભાવે લેવાલી ઘટી હતી. સીંગતેલમાં ૧૫ ટેન્કર અને કપાસિયા તેલમાં ૨૫-૩૦ ટેન્કરના કામકાજ હતા. સીંગતેલ લુઝ રૂ.૧૦ વધી રૂ.૫૬૫-૫૭૦, તેલિયા રૂ.૧૫...
danik bhaskar
 
 
danik bhaskar

સોનામાં રૂ.૨૩૦ અને ચાંદીમાં રૂ.૬૦૦ ઘટ્યાં

આજે સતત બીજા દિવસે કિંમતી ધાતુઓમાં નરમાઇ જોવા મળી હતી. સોનામાં રૂ.૨૩૦ અને ચાંદીમાં રૂ.૬૦૦નો ભાવ ઘટાડો થયો હતો. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ  ઘટતા કિંમતી ધાતુઓમાં સામાન્ય નરમાઇ હતી.



રાજકોટ ખાતે સોનું રૂ.૨૩૦ ઘટી રૂ.૧૭૩૩૦, સોનું બિસ્કિટ રૂ.૧૩૦૦ ઘટી રૂ.૨,૦૩,૧૦૦ અને ચાંદી રૂ.૫૫૦ ઘટી રૂ.૨૭૪૫૦ના ભાવે જોવા મળી હતી. અમદાવાદ ખાતે સોનું રૂ.૨૦૦ ઘટી રૂ.૧૭૪૦૦ અને...

danik bhaskar
 
 
<< Prev        
shopping
danik bhaskar
E Phones
danik bhaskar
Pro 71
danik bhaskar
Smart Phone
danik bhaskar
Aiptek DV T220
danik bhaskar
Aiptek Pocket T9
danik bhaskar
Wespro DV 532
danik bhaskar
Spy Pen 4 GB