Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

તે બન્નેએ કરી એવી હરકત કે સ્તબ્ધ થયો ધોની, તસવીરો

ચેન્નાઈના એમએ.ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ક્વોલિફાયર મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી ડેરડેવિલ્સને 86 રને કચડી નાંખ્યું હતું. મેચ જીત્યા બાદ સુકાની મહેન્દ્ર સિંહ ધોની પેવેલિયન તરફ જઈ રહ્યો હતો ત્યારે તેના બે પ્રશંકો તેને ભેટી પડ્યા હતા. જો કે તેમણે અચાનક કરેલી આવી હરકતથી ધોની થોડી વાર માટે તો ચોંકી ગયો હતો. પરંતુ તેણે તરત જ સ્થિતિ સંભાળી લીધી હતી અને ત્યાંથી વિદાય લીધી હતી. આ ઉપરાંત ટીમના માલિકે પણ ધોનીને વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ધોનીની કમાલ વચ્ચે સાક્ષીએ મચાવી દીધી ધમાલ, તસવીરો

સુકાની મહેન્દ્ર સિંહ ધોનીને નસીબનો બળીયો ગણવામાં આવે છે. જો કે તેનો રેકોર્ડ જોવામાં આવે તો આ વાત એકમદ સાચી લાગે...

ફિક્સ હતી ધોની-સેહવાગની મેચ? આ ત્રણ કારણોને લીધે આશંકા બની મજબૂત

શુક્રવારે દિલ્હી અને ચેન્નાઇ વચ્ચે રમાયેલી મેચમાં અનેક ચોંકાવનારા નિર્ણયો લેવાયા હતાઆઇપીએલ-5 સિઝન વિવાદોને...
 
 

IPLમાં આવું કારનામુ કરનારો વિજય બન્યો પ્રથમ ભારતીય

- મુરલી વિજયે દિલ્હી ડેરડેવિલ્સ સામે ધમાકેદાર સદી ફટકારી હતીચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર મુરલી વિજયે દિલ્હી...

સેમ્યુઅલ્સે સદી નોંધાવીને વેસ્ટ ઇન્ડીઝને ઉગાર્યું

માર્લોન સેમ્યુઅલ્સે શાનદાર લડાયક સદી ફટકારવા ઉપરાંત સુકાની ડેરેન સેમ્મી સાથે ૧૬૮ રનની વિશાળ અણનમ ભાગીદારી...
 

More News

 
 

  • Posted On May 26, 12:01 PM
     
    પઠાણ-મોર્કેલને લઈને ‘રડ્યો’ હારેલો સુકાની સેહવાગ- મોર્ને મોર્કેલને ચેન્નાઈ સામેની મેચમાં આરામ આપવામાં આવ્યો હતોદિલ્હી ડેરડેવિલ્સે આઈપીએલ-5ના સૌથી વધુ વિકેટ લેનારા તેના બોલર મોર્ને મોર્કેલને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની કરો યા મરો જેવી બીજી ક્વોલિફાયર મેચમાં આરામ આપવાનો નિર્ણય કર્યો અને તમામ લોકોને તેનાથી મોટો આઘાત લાગ્યો હતો.મોર્કેલની ગેરહાજરીમાં દિલ્હીની બોલિંગ ધાર વગરની જોવા મળી હતી....
     

  • Posted On May 26, 11:30 AM
     
    એક દાવમાં લીધી બે હેટ્રિક, 2 રનમાં ઓલ-આઉટ થઈ ટીમફિરોઝપુરની ટીમ માત્ર બે રનમાં આઉટફિરોઝપુરની ટીમ પંજાબ ક્રિકેટ એસોસિયેશનની ઇન્ટર ડિસ્ટ્રિક્ટની અંડર-૧૯ ટૂર્નામેન્ટમાં શુક્રવારે માત્ર બે જ રનમાં આઉટ થઈ ગઈ હતી. માનસા ટીમની સામેની આ મેચમાં સ્પિનર મનદિપસિંઘે એક જ ઇનિંગ્સમાં બે હેટ્રિક‌ નોંધાવી હતી જેની સામે ફિરોઝપુરનો ધબડકો થયો હતો. માનસાએ પ્રથમ બેટિંગ કરતાં ૧પ૩ રન નોંધાવ્યા હતા જેના...
     

  • Posted On May 26, 06:56 AM
     
    વિજયના વાવાઝોડામાં દિલ્હીનો કચ્ચરઘાણ, ચેન્નાઈ ફાઈનલમાં- બીજી ક્વોલિફાયરમાં ચેન્નાઈએ દિલ્હીને 86 રને હરાવ્યું- દિલ્હી ડેરડેવિલ્સ આઈપીએલ-5ની બહાર થયું- ચેન્નાઈ સતત ત્રીજી વખત આઈપીએલની ફાઈનલમાં- મુરલી વિજયની ધમાકેદાર સદી, ઠોક્યા 113 રન- આઈપીએલ-5ની ફાઈનલમાં કોલકાતા-ચેન્નાઈનો થશે જંગઓપનર મુરલી વિજયની ધમાકેદાર સદી બાદ સ્પિનરોએ મચાવેલા તરખાટની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે બીજી ક્વોલિફાયર મેચમાં દિલ્હી...
     

  • Posted On May 26, 12:13 AM
     
    નિવૃત્તિ માટે કાંગારૂ સુકાની ક્લાર્ક નહીં જુએ લાંબી રાહ- ઓસ્ટ્રેલિયન સુકાનીએ કહ્યું છે કે તે 35 વર્ષ પહેલા નિવૃત્ત થશેઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સુકાની તથા તાજેતરમાં જ લગ્નગ્રંથિથી જોડાયેલા માઇકલ ક્લાર્કે જાહેર કર્યું છે કે નિવૃત્તિ માટે તે લાંબી રાહ જોશે નહીં. તેણે જણાવ્યું હતું કે ૩૫ની વય વટાવશે ત્યાં સુધીમાં તે નિર્ણય લઈ લેશે અને આ માટે  તે અન્ય ઓસ્ટ્રેલિયન ક્રિકેટરની માફક ૪૦ની વય સુધી રાહ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.