Sun, Nov 22, 2026
Updated 12:45 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
મારું ગુજરાત
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
વડોદરા ન્યૂઝ
દેવ દિવાળીએ દ્વારકાધીશ મંદિર 5,000 કિલો ફૂલોથી મહેકશે :
વડોદરાના 100થી ભક્તો દ્વારા ભવ્ય પુષ્પસજાવટ કરશે, 3 ટેમ્પામાં ભરીને 5 હજાર કિલો દેશી-વિદેશી ફૂલો દ્વારકા પહોંચાડ્યા, 50 બંગાળી કારીગરો પણ સેવામાં જોડાયા
વડોદરા
શેર
Loading advertisement...
અમદાવાદના વેપારી સાથે 19.77 લાખથી વધુની ઠગાઈ :
યુ.કે.ના વર્ક વિઝા અપાવવાના બહાને વડોદરાના આર.કે. ઓવરસીસના સંચાલકે રૂપિયા પડાવ્યા
વડોદરા
શેર
કારમાં આગ લાગતા અફરાતફરી, VIDEO :
સુસેન સર્કલ પાસે ચાલુ CNG કારમાં આગ, ડ્રાઇવરની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
વડોદરા
શેર
ભાજપના નેતાના પુત્ર સહિત 3 સામે ઠગાઈની ફરિયાદ :
આવાસ યોજનાના અધિકારી-કર્મચારીની ખોટી ઓળખ આપી દુકાન અપાવવાના બહાને શિક્ષિકા પાસેથી 12 લાખ પડાવ્યા
વડોદરા
શેર
કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ :
વડોદરામાં 764 બોટલ દારૂના જથ્થા સાથે 3 આરોપી ઝડપાયા, 3 વોન્ટેડ; 7.58 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરા
શેર
Loading advertisement...
તરસાલીની પરિણીતા પર પતિ અને પુત્રવધૂનો શારીરિક-માનસિક ત્રાસ :
‘કેરેક્ટર લેસ’ કહી અપમાનિત કરી ઘરમાંથી હાંકી કાઢી, સોનાની ચેઈન પરત આપવા ₹2.17 લાખ પડાવ્યા
વડોદરા
શેર
વડોદરામાં કોટક મહિન્દ્રા બેંક સાથે 22 લાખની છેતરપિંડી :
ગ્રાહકોની જાણ બહાર તેમના નામે લોન મેળવી ફર્નિચર શોરૂમના ખાતામાં નાણાં જમા કરાવ્યા, બેંક કર્મી સહિત 3 સામે ફરિયાદ
વડોદરા
શેર
દેવઉઠી એકાદશીએ રંગેચંગે નીકળ્યો ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો :
ઢોલ-નગારાના નાદ અને જયઘોષ સાથે રાજમાર્ગો પર ભક્તોનું ઘોડાપૂર, રાત્રે તુલસી વિવાહનું આયોજન
વડોદરા
શેર
સ્વિમિંગ પુલમાં ગેરકાયદે પ્રવેશને લઈ કાર્યવાહી :
લાલબાગ સ્વિમિંગ પુલમાં સગીરને ગેરકાયદે પ્રવેશ મામલે પાલિકાની લાલ આંખ, એકનું સભ્યપદ કાયમી રદ, કોચ અને ટ્રેનરને દંડ
વડોદરા
શેર
ગંદકી કરનારાઓ સામે પાલિકાની તવાઈ :
સ્વચ્છતાના નિયમોનો ભંગ કરનારાઓ પાસેથી દોઢ મહિનામાં રૂ.46.84 લાખનો દંડ વસૂલાયો, 162 એકમો સીલ
વડોદરા
શેર
વડોદરાના ડેસર પંથકમાં ભય ફેલાવનાર દીપડાને પકડવા પાંજરૂ ગોઠવાયું :
છાલીયેરમાં બે મહિનામાં 40થી વધુ વાછરડાં-બકરાં ગુમ થતાં વન વિભાગ એક્શનમાં, દીપડાના પગના નિશાન જોવા મળ્યા
વડોદરા
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
હાઉસિંગ બોર્ડના અધિકારીની ખોટી ઓળખથી શિક્ષિકાના 12 લાખ ઠગ્યા :
જીલ બારોટ અને કશ્યપ જોષીની ટોળકી સામે વધુ એક ગુનો નોંધાયો
વડોદરા
શેર
ભાસ્કર એક્સક્લૂસિવ :
CBSEમાં ધો.10માં પર્યાવરણ વિષયની વિદાય 22 સ્કીલ વિષયોમાંથી એક પસંદ કરવાનો રહેશે
વડોદરા
શેર
રેગિંગના દૂષણ સામે આયુર્વેદિક હોસ્ટેલમાં રામધૂનની જડીબુટ્ટી :
મેડિકલ કોલેજ-હોસ્ટેલોમાં અવાર-નવાર સામે આવતા રેગિંગના કિસ્સાઓ વચ્ચે પાણીગેટની કોલેજમાં નવી પહેલ
વડોદરા
શેર
વિવાદ :
નરસિંહજીના વરઘોડા પૂર્વે હોર્ડિંગ મુદ્દે હુંસાતુંસી, ચાર દરવાજામાં બેનર લગાવવાની ના કહેતાં નેતાઓ નારાજ
વડોદરા
શેર
Loading advertisement...
માતાને શોધવા માટે કાનપુરથી નીકળેલી સગીરા ટ્રેનમાં બેસી વડોદરા પહોંચી :
રેલવે સ્ટેશન પર ચાઇલ્ડ હેલ્પ લાઇને સગીરાના પિતાનો સંપર્ક કરી ભેટો કરાવ્યો
વડોદરા
શેર
સાયબર ઠગોનો નવો કીમિયો :
વિદ્યાર્થીના વેશમાં હોટસ્પોટ માગી APK ઇન્સ્ટોલ કરે છે, OTP સહિતનો ડેટા ચોરી લઈ ખાતું ખાલી કરવાનો ખેલ
વડોદરા
શેર
વડોદરા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક :
સયાજીગંજ રેલવે બ્રિજ, અલકાપુરી ગરનાળા અને વાઘોડિયા-ડભોઈના વિકાસકામો સહિતના પડતર પ્રશ્નો ઉકેલવા સૂચના
વડોદરા
શેર
ડભોઈના બદ્રીનારાયણ મંદિરે તુલસી વિવાહ યોજાયો :
દેવઉઠી અગિયારસે 1008 સ્વામી સુદર્શનાચાર્યજી મહારાજની અધ્યક્ષતામાં મહોત્સવ, મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યાં
ડભોઈ
શેર
જંગલી ભૂંડોના આતંકથી પાક બચાવવા ખેતર ફરતે સાડીની વાડ :
અનિયમિત વરસાદ, મોંઘા બિયારણ સાથે પાક બચાવવા ખેડૂતોની કવાયત : ભૂંડોની કાયમી સમસ્યા ઉકેલવા ખેડૂતોની માગણી
ડભોઈ
શેર
Loading advertisement...
પાદરામાં લાલજી ભગવાનના તુલસીજી સાથે વિવાહનો અલૌકિક ઉત્સવ :
રામજી મંદિર અને નરસિંહનગરથી નીકળેલા વરઘોડાનું ઠેરઠેર સ્વાગત
પાદરા
શેર
ચાંદોદ ખાતે પરંપરાગત ‘તુલસી-વિવાહ’ મહોત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન :
દેવઉઠી એકાદશીએ ચાણોદમાં ઠાકોરજીનો ભવ્ય વરઘોડો નીકળ્યો
ડભોઈ
શેર
સેફ્ટી સાધનો વગર શ્રમીકોની કામગીરી : જવાબદાર અધિકારીઓ ગેરહાજર :
ભીલાપુર પાસે ઓવરબ્રિજમાં 30 ફૂટ ઊંચે શ્રમિકોની જોમખી કામગીરી
ડભોઈ
શેર
જિલ્લા પંચાયતની મેલેરિયા શાખાના માર્ગદર્શન હેઠળ કામગીરી શરૂ :
ડભોઈમાં હાથીપગા રોગના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા રાત્રિ સર્વે
ડભોઈ
શેર
ડેસરમાં આંતર યુનિવર્સિટી મહિલા જુડો સ્પર્ધા શરૂ :
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં 62 યુનિવર્સિટીની 297 ખેલાડીઓ જોડાયા
સાવલી
શેર
Loading advertisement...
ટુંડાવ-શુભેલાવ રોડ પર આવેલી કંપનીનું પાણીનું ગેરકાયદે જોડાણ ઝડપાયું :
પાણી પુરવઠા બોર્ડે કંપનીને રૂ. 46,103 ભરપાઈ કરવા નોટિસ ફટકારી
સાવલી
શેર
ડભોઈમાં વિશ્વ ધરોહર સપ્તાહ શરૂ થયું :
હીરા દ્વાર ખાતે દર્ભાવતી નગરીની માર્ગદર્શિકા પુસ્તિકાનું વિમોચન, જૂનાં અને નવાં તસવીરોનું પ્રદર્શન યોજાયું
ડભોઈ
શેર
એપ ખોલો