Mon, Nov 16, 2026
Updated 02:24 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
વાંકાનેર ન્યૂઝ
વાંકાનેરમાં જલારામ બાપાની જન્મજયંતિએ પ્રસાદ વહેંચાયો :
માર્કેટ ચોકમાં 4થી 5 હજાર લોકોને ગુંદી અને ગાંઠિયા અપાયા
વાંકાનેર
શેર
Loading advertisement...
કોઇને દુભાવીને પડાવી લીધેલા સોનામાં કળિયુગનો જ વાસ હોવાનો :
મહેનતની કમાણીથી ખરીદવામાં આવેલા સોનામાં જ શિવનો વાસ હોય : જગદીશબાપુ
વાંકાનેર
શેર
તિજોરી તોડી 1.50 લાખ રોકડ, સોના-ચાંદીના દાગીના ઉઠાવ્યા :
વાંકાનેરમાં પરિવાર દર્શને ગયો’ને મકાનમાંથી રૂ.3.55 લાખની ચોરી
વાંકાનેર
શેર
વાંકાનેરમાં ભાગવત સપ્તાહના બીજા દિવસે પરીક્ષિત પ્રાગટ્યની કથા :
ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિતના મહાનુભાવોએ કથા શ્રવણ કરી કથાકારનું સન્માન કર્યું
વાંકાનેર
શેર
મોરબીમાં જલારામ બાપાની 227મી જન્મજયંતિ ઉજવાઈ :
જલારામધામમાં પ્રભાત ધૂન, અન્નકૂટ દર્શન, કેક કટિંગ, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન
મોરબી
શેર
Loading advertisement...
રમરમાટ સ્વિફ્ટ પલટી,બે યુવક 15 ફૂટ ઉછળી પટકાતા મોત :
એક ઈજાગ્રસ્ત, મોરબીમાં કાર ગુલાટી મારી વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ, રાજકોટના યુવકો ડેકોરેશનનું કામ કરતા'તા
મોરબી
શેર
મોરબીમાં હનીટ્રેપ અને ખંડણીના કેસમાં ચાર આરોપી ઝડપાયા :
ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી જાળમાં ફસાવ્યા, ધમકી આપી પહેલા 50 લાખ અને પછી 12 લાખની ખંડણી માગી
મોરબી
શેર
શ્રદ્ધા :
618 દિવસમાં 5300 કિમી પદયાત્રા પૂર્ણ કરી મોરબી આવી પહોંચેલા યુવાને લોકોમાં રાષ્ટ્રભક્તિની આહલેક જગાવી
મોરબી
શેર
હનીટ્રેપ :
મોરબીમાં હાર્ડવેરના વેપારીને યુવતીએ મળવા બોલાવ્યા બાદ ખોટો આરોપ મૂકી, સમાધાન માટે 12 લાખ માગ્યા
મોરબી
શેર
શિક્ષણ અને બીમારીમાં મદદ માટે સંસ્કાર ધૂન મંડળ હંમેશા અગ્રેસર :
મોરબીમાં મંડળના સભ્યોએ વિધવાઓને સ્વરોજગાર માટે સાધનો આપી સ્વાવલંબનની રાહ પર ચાલતા શીખવ્યું
મોરબી
શેર
અમારા લોહીમાં વહે છે માનવતા :
મોરબીમાં પિતાએ 117 અને પુત્રે 65 વાર રક્તદાન કર્યું
મોરબી
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
આંગણે તુલસી ક્યારા બનાવવાની પરંપરા જાળવી રાખવા પ્રયાસ :
મોરબીમાં એક કલાકમાં તુલસીના 1,000થી વધુ રોપ ઉપડી ગયા, ઔષધિનું પણ વિતરણ
મોરબી
શેર
મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજનો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો :
પરશુરામ ધામ ખાતે સંગીત સંધ્યા અને મહાપ્રસાદનું આયોજન; મોટી સંખ્યામાં ભૂદેવ પરિવારો ઉપસ્થિત રહ્યા
મોરબી
શેર
તું મારી બહેન સાથે કેમ વાતચીત કરે છે? :
ઇન્સ્ટાગ્રામ ચેટ મુદ્દે મોરબીના વેપારી પાસે 50 લાખની ખંડણી મગાઈ અને મારપીટ કરાઈ, 4 આરોપીની ધરપકડ
મોરબી
શેર
વાંકાનેર પાસે 600 લીટર દેશી દારૂ સાથે ત્રણ પકડાયા :
બોલેરો અને પાયલોટિંગ કરતી કિયા સહિત 14.30 લાખનો મુદ્દામાલ કબજે
મોરબી
શેર
Loading advertisement...
ટંકારા નજીક સ્વિફ્ટ કાર પલટી જતા બે યુવાનોના મોત :
ખજૂરા હોટલ પાસે ઇલેક્ટ્રિક થાંભલા સાથે કાર અથડાઈ;સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત
મોરબી
શેર
દાહોદ, ગોધરા, પંચમહાલ સહિતના શહેરો માટે વધારાની ટ્રિપ દોડાવાઈ :
તહેવારો મોરબી એસ.ટી. ડેપોને ફળ્યા, 8 દિવસમાં 29.12 લાખનો ધનલાભ
મોરબી
શેર
ઠંડી શરૂ ન થતાં મોસમના ડિસ્ટર્બન્સની અસર વાવેતર પર દેખાઈ :
મોરબી જિલ્લામાં શિયાળુ પાકની વાવણીની તૈયારી ધીમી ગતિએ, બે લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર કરાશે
મોરબી
શેર
ભક્તજનોમાં ઉત્સાહનો માહોલ :
મોરબીમાં કાલે ગણમાન્ય વ્યક્તિઓના હસ્તે કેક કટિંગ કરી જલારામ જયંતીની ભાવપૂર્ણ ઉજવણી થશે
મોરબી
શેર
વાંકાનેરના સદગુરુ આનંદ આશ્રમમાં નવું ભોજનાલય ખુલ્યું :
ગોંડલ રામજી મંદિરના મહંત જયરામદાસજી મહારાજે હરિકૃપા ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું
વાંકાનેર
શેર
Loading advertisement...
વાંકાનેરથી ધામા સીધી એસટી બસ સેવા શરૂ :
લાભ પાંચમથી રોજ બપોરે 2 વાગ્યે ઉપડશે; સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની રજૂઆત બાદ સેવા શરૂ
વાંકાનેર
શેર
વાંકાનેરમાં ભાગવત કથા સપ્તાહનો પ્રારંભ :
પઢિયાર પરિવારના આયોજનમાં પોથીયાત્રા નીકળી; 20 નવેમ્બર સુધી કથા, દશાંશ યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન
વાંકાનેર
શેર
સ્વિફ્ટ કાર 8 વખત પલટી ખાઈ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ :
ટંકારા પાસે 2ના મોત, એકને ઈજા; મંડપ ડેકોરેશનનું કામ કરતા યુવકો રાજકોટથી મોરબી જતા હતા
મોરબી
શેર
મોરબી માર્કેટ યાર્ડમાં લાભ પાંચમથી હરાજી શરૂ :
વિવિધ પાક વેચવા ખેડૂતો યાર્ડમાં પહોંચ્યા, કપાસનો ભાવ 1,900, મગફળીનો 1,600 અને જીરાનો 5,400 રૂપિયા રહ્યો
મોરબી
શેર
આજે બાલદિન :
મોરબીમાં એક પણ વાર પગ ન મૂકયો હોવા છતાં શહેરના હૃદય સમાન નગર દરવાજાને અપાયું છે નહેરુગેટ નામ
મોરબી
શેર
Loading advertisement...
નૂતન વર્ષની ભેટ :
માળિયા-પીપળીયા હાઇવેને જોડતો 24 કિમી લાંબો રોડ સિક્સ લેન બનશે, રૂ. 1,182.40 કરોડ મંજૂર
મોરબી
શેર
મોરબીમાં પાંચમ પૂર્વે ઠંડીનો લાભ, લઘુતમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું :
લઘુતમ તાપમાન 19 ડિગ્રી, આગામી સપ્તાહમાં ઠંડીનું જોર વધવાની સંભાવના
મોરબી
શેર
મોરબીમાં 5 હજાર ઉછીના દેવાની ના પાડતા યુવાનને લમધારી નાખ્યો :
આરોપીએ મા દીકરાને પતાવી દેવાની ધમકી દેતાં મામલો પોલીસમાં
મોરબી
શેર
મોરબીના ઘુટુ ગામે બાવળના જંગલમાં ભીષણ આગ લાગી :
મોટેશ્વર વિસ્તાર પાછળ આગ લાગતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ; મોટી નુકસાની કે જાનહાનિ ટળી
મોરબી
શેર
15 નવેમ્બરે મોરબીમાં જનજાતિય ગૌરવ દિવસ ઉજવાશે :
રાજ્યના 14 જિલ્લાઓમાં કાર્યક્રમ; મોરબીમાં સવારે 11 વાગ્યે પંચમુખી હનુમાન મંદિર ખાતે ઉજવણી
મોરબી
શેર
Loading advertisement...
કાવડ સાથે પદયાત્રાએ નીકળેલો યુવાન મોરબી જિલ્લામાં પહોંચ્યો :
618 દિવસમાં 5,300 કિલોમીટર પદયાત્રા પૂર્ણ કરી; હજુ 11 મહિના ચાલશે;સનાતન ધર્મના સંદેશનો હેતુ
મોરબી
શેર
કારની ટક્કરથી ચોટીલા દર્શને જતી મહિલાનું મોત :
વાંકાનેરના જોધપર પાસે ઓવરબ્રિજ નજીક અકસ્માત; પરિવારના પાંચ સભ્યો માનતા પૂરી કરવા જઈ રહ્યા હતા
મોરબી
શેર
'યુક્રેન મોરબીના સાહિલને છોડવા તૈયાર, ભારત સરકાર રિપ્લાય નથી આપતી' :
વકીલે કહ્યું-જયશંકર અને મોદીને અપીલ એક મેઇલ કરી દો, રશિયા-યુક્રેન યુદ્ઘમાં ડિટેઇન યુવકને મુક્ત કરાવો
મોરબી
શેર
એપ ખોલો