Mon, Nov 16, 2026
Updated 02:39 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
કડી ન્યૂઝ
એશિયા કપ ફાઈનલના બેસ્ટ બોલર કાવ્ય પટેલ સાથે ભાસ્કરની વાતચીત :
ચાર વિકેટ લઈ પાકિસ્તાનની કમર ભાંગી નાખી, બાળપણમાં જ પિતાનું મોત; માતાએ દીકરાનું સપનું પૂર્ણ કર્યું
મહેસાણા
શેર
Loading advertisement...
દીવાલમાં બાકોરું પાડી ઘૂસ્યો, કેબલ વાયર ચોર્યા :
ઇલેક્ટ્રિક પેનલ બોર્ડ તોડી નાખી, કડીના જેસંગપુરા ગામની સીમમાં ટ્યુબવેલની ઓરડીમાં ચોરી
મહેસાણા
શેર
ભાસ્કર એક્સક્લૂઝિવ :
SIRની અસર: મતદારો ઘટતાં મહેસાણામાં 101 બૂથો મર્જ થતાં 1991માંથી 1890 થશે
મહેસાણા
શેર
દિવસ-રાતના તાપમાનમાં વધઘટ વચ્ચે ઠંડીનો ચમકારો યથાવત્ :
ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસ બાદ ઠંડી 2 થી 3 ડિગ્રી વધશે
મહેસાણા
શેર
નશો કરીને બસ ચલાવતો STનો ડ્રાઈવર સસ્પેન્ડ :
બેચરાજીમાં ભરત ગઢવી મુસાફરોને રઝળતા મૂકી નાસી છૂટ્યો હતો, પકડાયા બાદ કાર્યવાહી
મહેસાણા
શેર
Loading advertisement...
વડનગરના પીંપળદરમાં ખેતરમાં ગાયો ચરાવવા બાબતે હુમલો :
હર્ષિદ ફાર્મમાં મગફળીના પાકમાં ગાયો ચરાવવાની ના પાડતા બે શખસે સેવકનો હાથ ભાંગી નાખ્યો
મહેસાણા
શેર
સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ :
મુખ્ય આરોપી અને મદદગાર મહિલા સહિત ત્રણ સામે ગુનો દાખલ
મહેસાણા
શેર
કડી :
વિનોદ પટેલના 65મા જન્મદિને 5 સ્થળે મહા રક્તદાન કેમ્પમાં 1609 બોટલ રક્ત એકત્ર
કડી
શેર
ઠંડીની ધીમે પગલે એન્ટ્રી :
પારો 19 ડિગ્રી, 20 નવેમ્બરથી જોર વધશે
મહેસાણા
શેર
પાક બદલાવનો ટ્રેન્ડ :
નબળા ચોમાસા બાદ ઠંડીની મોડી શરૂઆતથી ખેતીનું ગણિત બદલાયું, રવિ વાવેતર 2167 હેક્ટર ઘટી શકે!
મહેસાણા
શેર
પાયલોટ પ્રોજેક્ટ : FSAS ડિજિટલ વ્યવસ્થાનો પ્રારંભ,લાઇનોથી મુક્તિ મળશે :
મહેસાણાના ખેડૂતો ઘેરબેઠાં મોબાઇલ એપથી ખાતરનું પ્રિ-બુકિંગ કરી શકશે
મહેસાણા
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
બેચરાજીમાં ST ડ્રાઇવર બસ રસ્તા પર મૂકી ફરાર :
નશાની હાલતમાં બસ ચલાવ્યાનો મુસાફરોનો આક્ષેપ, પેસેન્જર અધવચ્ચે જ રઝળી પડતાં રોષ
મહેસાણા
શેર
'વ્યકિતગત લોકોના ઝભ્ભા પકડવા કરતા કમળ પકડવું સારું' :
કડી ભાજપમાં આંતરિક જૂથવાદ વચ્ચે સાંસદનું સૂચક નિવેદન, કાર્યકર્તાઓને કહ્યું- 'બટોગે તો કટોગે'
મહેસાણા
શેર
ડાંગરવામાં શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ :
ડીજેના તાલે પોથીયાત્રા નીકળી; 22 નવેમ્બર સુધી ચાલશે નવ દિવસીય કથા
કડી
શેર
જેઠ, નણંદ અને નણદોઈએ મહિલા પર હુમલો કરી માર માર્યો :
મહેસાણાના ધાંધુસણ ગામે મકાન ખાલી કરવાના મુદ્દે માથાકૂટ
મહેસાણા
શેર
Loading advertisement...
ડાભલા-માણેકપુરા પાટિયા પાસે અકસ્માતમાં મહિલાનું મોત :
સિદ્ધેશ્વરી માતાના દર્શને જતી વેળાએ પૂરઝડપે આવતા બાઈકે એક્ટિવાને ટક્કર મારી
મહેસાણા
શેર
આજે લાભપાંચમ :
વેપારીઓ વેપાર-ધંધાના શ્રીગણેશ કરશે
મહેસાણા
શેર
108ની 37 ટીમો દોડતી રહી :
જિલ્લામાં દિવાળીના ત્રણ દિવસમાં રોડ અકસ્માતના 93 કેસ, બે વ્યક્તિના મોત
મહેસાણા
શેર
ગુંદરાસણ ઉમિયા માતાના મંદિરે ઉછામણી પ્રસંગે વિવાદ :
દાન આપવા બાબતે બોલાચાલી થતાં ગાડીમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી
મહેસાણા
શેર
માતાજીના દર્શને પગપાળા જતી સગીરાને ઇકોએ ટક્કર મારી :
રોંગ સાઈડમાં આવીને ઉડાવી દીધી, લાઘણજની સેફ્રોની કોલેજ પાસે અકસ્માત
મહેસાણા
શેર
Loading advertisement...
'માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે તેને કોઈ પ્રસંગમાં ન બોલાવવા જોઈએ' :
હર્ષ સંઘવીએ કહ્યું- આવા લોકોને આમંત્રણ આપી તમારે શું કામ છે, મહેસાણામાં સમાજને અરીસો બતાવ્યો
મહેસાણા
શેર
વિનોદભાઈ પટેલના જન્મદિવસે 1550થી વધુ રક્તની બોટલો એકત્રિત :
કડીમાં 65મા જન્મદિવસ નિમિત્તે ચાર સ્થળે કેમ્પ યોજાયો
કડી
શેર
મહિલાના દાગીના લૂંટી લીધા :
વડસ્મા આશ્રમમાં દીવાલ કુદી ઘૂસેલા બે શખ્સોએ મહિલાના ગળામાંથી અઢી લાખના દાગીના ઝૂંટવ્યા, લાઘણજ પોલીસમાં ફરિયાદ
મહેસાણા
શેર
ટોરેન્ટ ફાર્મા કંપની બહારથી અમદાવાદના યુવકની રિક્ષા તસ્કરો ઉઠાવી ગયા :
રિક્ષા પાછળ 'જાનું આરો' નામનું બેનર લગાવેલું, ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
મહેસાણા
શેર
કડી અને નાનીકડીમાં 13 નવેમ્બરે રક્તદાન કેમ્પ યોજાશે :
સવારે 7થી બપોરે 2 વાગ્યા સુધી કેમ્પ,રક્તદાતાઓને ભેટ મળશે; મહેસાણા જિલ્લા સહકારી બેંકના ચેરમેનના જન્મદિવસે આયોજન
કડી
શેર
Loading advertisement...
કાર ચાલકે પૂરઝડપે મોટરસાઇકલને ટક્કર મારતા યુવકને ગંભીર ઈજા :
વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો, વડનગરના કરબટીયા ગામ પાસે અકસ્માત
મહેસાણા
શેર
કુકરવાડા-કડા હાઈવે પર કારે બાઈકને ટક્કર મારતા યુવકનો પગ ભાંગ્યો :
વિસનગરની ખાનગી હોસ્પિટલ બાદ અમદાવાદ રીફર કરાયા, કાર ચાલક સામે ગુનો નોંધાયો
મહેસાણા
શેર
કડીમાં પ્રથમવાર સુન્ની ઈસ્લાહે મુઆશરા કોન્ફરન્સ યોજાઈ :
સૈયદ અમીનુલ કાદરીએ સમાજ સુધારણા પર ભાર આપ્યો; યુવાનોને નશાથી દૂર રહેવા કહ્યું
કડી
શેર
કૈયલમાં બેસતા વર્ષ અને ભાઈબીજની ઉજવણી :
શ્રી વેરાઈ માતાજીના મંદિરે બે દિવસ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
કડી
શેર
રસ્તો ક્રોસ કરતા 64 વર્ષીય વૃદ્ધને અજાણ્યા વાહને અડફેટે લીધા :
સારવાર માટે 108માં સિવિલ ખસેડાયા પણ જીવ ન બચ્યો, ટોયોટા શો-રૂમ નજીક બની હિટ એન્ડ રનની ઘટના
મહેસાણા
શેર
Loading advertisement...
લક્ષ્મીપુરામાં દિવાળીએ ફૂલોના માનતાના ગરબા યોજાયા :
મેલડી માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો, દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવ્યા
કડી
શેર
કડીમાં ભાજપ અને સહકારી સંસ્થાઓએ નૂતન વર્ષ સ્નેહમિલન યોજ્યું :
ચંપાબેન રતિલાલ પટેલ ટાઉનહોલમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા
કડી
શેર
5 કિલોની સોનાની થાળમાં માઁ બહુચરને રાજભોગ ધરાયો :
યાત્રાધામ બહુચરાજીમાં વર્ષમાં બેવાર થતાં દિવ્ય પ્રસંગના દર્શને ભક્તો ઉમટી પડ્યાં
મહેસાણા
શેર
એપ ખોલો