Mon, Nov 16, 2026
Updated 02:15 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
પારકી પંચાત
પારકી પંચાત
શાહે એલાન કર્યું ને અઠવાડિયામાં એક્શન :
મોદીને મળી અમદાવાદના નેતા સુપર એક્ટિવ થયા; ગેનીબેનનો ટોણો સાંભળી ભાજપના નેતાઓએ કાનાફુસી કરી, જુઓ VIDEO
પારકી પંચાત
શેર
Loading advertisement...
પારકી પંચાત
PM મોદીએ કોનું ‘સાલ મુબારક’ કર્યું? :
ડિનર પહેલાં જ અમુક મંત્રીઓને ગેસ-એસિડિટી થયાની રમૂજ થઈ; સરકારી CPUમાં સાપ ઘૂસી ગયો, જુઓ ભાગમભાગનો VIDEO
પારકી પંચાત
શેર
પારકી પંચાત
રામામંડળમાં નામ બોલાયું, મંત્રી શરમાઈ ગયા :
પિકનિક કરવા ગયેલા નેતાનો જીવ રાજકોટમાં ચોંટ્યો; પ્રમુખે ઘરે સ્નેહમિલન ગોઠવ્યું, કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો
પારકી પંચાત
શેર
પારકી પંચાત
‘કહાં ઐસા યારાના’ સુરતના બે ઓફિસરની દોસ્તી :
સરકારે ભ્રષ્ટ અધિકારીઓનો વારો પાડવાની તૈયારી કરી; સોનિયા ગાંધીના પુસ્તકનો સોશિયલ મીડિયા પર સંગ્રામ
પારકી પંચાત
શેર
પારકી પંચાત
મીઠાઈ આપવા ગયેલા કોર્પોરેટર પર શ્વાન ભસ્યો :
દિવાળીની રાત્રે જ નેતાના ભત્રીજાએ ફાયરિંગ કર્યું? લો બોલો, ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ ઓનલાઈન!
પારકી પંચાત
શેર
Loading advertisement...
પારકી પંચાત
આગ લાગી ને મંત્રી દોડ્યા :
ગોપાલ ઈટાલિયાએ ધડાકો કર્યો; પોલીસ સ્ટેશનમાં ઈંગોરિયા યુદ્ધ, જુઓ VIDEO
પારકી પંચાત
શેર
પારકી પંચાત
દિવાળીની ભેટમાં સાહેબને સોનાની લગડી? :
વેકેશન પછી અધિકારી વિદેશ જવાની તૈયારીમાં; AAPના નેતા ઘેરાયા, જુઓ VIDEO
પારકી પંચાત
શેર
પારકી પંચાત
પડદો પડ્યો ને મેયર હેબતાઈ ગયા :
નવા મેયરની પાછળ બેસી અલ્પેશ ઠાકોરે ગીત ગાયું; AAPના નેતાએ સ્ક્રીનશોટ પાડ્યો ને પોલીસે પોસ્ટ ડિલિટ કરી!
પારકી પંચાત
શેર
પારકી પંચાત
દિવાળી પહેલા અધિકારીઓ રજાના મૂડમાં :
સચિવાલય ખાલીખમ; મનસુખભાઈ મન મુકીને નાચ્યા, જુઓ VIDEO
પારકી પંચાત
શેર
પારકી પંચાત
કોંગ્રેસે દિવાળી પહેલા જ બોમ્બ ફોડ્યો :
યુથ કોંગ્રેસમાં સપાટો, 49 નેતા સસ્પેન્ડ; સાબર ડેરીમાં ‘વહીવટ’ ને ધવલસિંહ ઝાલાના આક્ષેપ, જુઓ VIDEO
પારકી પંચાત
શેર
પારકી પંચાત
કોંગ્રેસના નેતાની હુક્કા પાર્ટીનો VIDEO :
ગાંધીનગરના નવા મેયરની પહેલી સ્પીચ જ વિવાદમાં આવી, રૂપાલાની ‘બાંધી મૂઠી લાખની’
પારકી પંચાત
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
પારકી પંચાત
પથ્થરનો ઘા અને લાફાવાળી, VIDEO :
વડોદરામાં કોર્પોરેટર-અધિકારી વચ્ચે મારામારી; એક્ટરને ફિલ્મમાં સારો રોલ આપવા મંત્રીએ ભલામણ કરી
પારકી પંચાત
શેર
પારકી પંચાત
રાજકોટના દારૂડિયા દિવાલો ઠેકતા ગયા :
પાછલા બારણે નિકળવા જતા પકડાયા; કોંગ્રેસી યુવાનનો બસ ઉપરથી છુટ્ટો ઘા થયો, જુઓ VIDEO
પારકી પંચાત
શેર
પારકી પંચાત
બાપુ હજુ કોંગ્રેસમાં કેમ ન જોડાયા? :
સુરતમાં એક લાખના ભજિયાંનો વિવાદ; ભાજપના ગ્રુપમાં કાર્યકરો બાખડ્યા, મંત્રીના વિસ્તારનું ગ્રુપ વિવાદમાં, જુઓ VIDEO
પારકી પંચાત
શેર
પારકી પંચાત
‘એક ભેંસમાંથી 25 પાડી’ :
શંકર ચૌધરીનો સાયન્સ ફોર્મ્યુલા; ગોપાલભાઈએ ફોલોઅર્સને પૂછ્યું, ‘મજા આવે છે ને?’
પારકી પંચાત
શેર
Loading advertisement...
પારકી પંચાત
કોંગ્રેસમાં આપેલું વચન મોઢવાડિયાને હવે માથે પડ્યું? :
નિર્લિપ્ત રાય ઓચિંતા સુરેન્દ્રનગર ગયા ને એક્શન લીધાં; રાજકોટના નેતાઓ દિલ્હી જઈ પાટીલને મળી આવ્યા
પારકી પંચાત
શેર
પારકી પંચાત
ગોપાલ ઈટાલિયાએ લહેકા કર્યા, VIDEO :
કોંગ્રેસના નેતા હાથમાં ગુલાબ લઈ પોલીસની ગાડી ઉપર ચડી ગયા, રૂપાલા-પંચાલે કાનમાં શું વાતો કરી?
પારકી પંચાત
શેર
પારકી પંચાત
રોડ પર નેતાઓએ ઠઠ્ઠા-મશ્કરી કરી :
ગાંધીનગરમાં ભાજપ-કોંગ્રેસનો હસતા હસતા વિરોધ; સંજય જોષીનું નામ લઈ BJPના કાર્યકરે વટાણા વેરી નાખ્યા, જુઓ VIDEO
પારકી પંચાત
શેર
પારકી પંચાત
સુરત જઈને પાટીલ પર કોણે દબાણ કર્યું? :
સ્ટેજ ઉપરથી જ નામ જાહેર કર્યાં; નયનાબા જાડેજા ખીજાઈ ગયા ને બોલ્યા, ‘એ તો રીલ બનાવવામાં જ હોંશિયાર છે’
પારકી પંચાત
શેર
પારકી પંચાત
મંત્રી મેડમનો ભાંડો ફૂટ્યો, સ્ક્રિનશોટ વાયરલ :
ગેનીબેને ખેંચીને છગ્ગો માર્યો, મિનિસ્ટરને ધોઈ નાખ્યા; રૂપાલાએ એક કિસ્સો કહી મોજ કરાવી દીધી!
પારકી પંચાત
શેર
Loading advertisement...
પારકી પંચાત
કુલપતિના માથે પંખો પડ્યો, પછી શું થયું? :
કોંગ્રેસના પ્રભારીએ શ્રીકૃષ્ણનું નામ લઈ ભાંગરો વાટ્યો; સ્કૂલમાં એન્ટ્રી મુદ્દે સરકારનો અઘરો આદેશ વિવાદમાં આવી ગયો
પારકી પંચાત
શેર
પારકી પંચાત
નવ માથાનો રાવણ જોઈ લો, VIDEO :
‘પઠાણ’ના બંગલા પર VMC મહેરબાન!; દીવાળી પછી બદલીની વાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓની કસરત વધારી
પારકી પંચાત
શેર
પારકી પંચાત
પાસના સેટિંગમાં નેતાઓ ફાફડા જેવા થઈ ગયા :
પોલીસવાળા સાહેબોનો જલેબી જેવો ‘વહીવટ’, ઈન્સ્ટાગ્રામ પર DCPનું દર્દ છલકાયું, જુઓ VIDEO
પારકી પંચાત
શેર
પારકી પંચાત
મેડમને એક ભૂલ ભારે પડી ગઈ :
ભાજપના પ્રમુખે ગરબા રમતા ઠેકડા માર્યા; કોંગ્રેસના નેતાઓ રામભાઈને લોલીપોપ ખવડાવવા મથ્યા, જુઓ VIDEO
પારકી પંચાત
શેર
પારકી પંચાત
હર્ષ સંઘવીએ ‘બાપા’ની મજા લીધી, VIDEO :
સ્ટેજ ઉપરથી રૂપાલાએ પણ હા એ હા કરી; ચૂંટણીના હરીફો હાથમાં હાથ નાખીને ગરબે રમ્યા, IPSએ તલવાર વીંઝી
પારકી પંચાત
શેર
Loading advertisement...
પારકી પંચાત
‘અમે અલ્લુ પલ્લુ નથી, અમારૂં અપમાન કરો છો’ :
કલેક્ટર પર કોંગ્રેસના નેતા લાલઘુમ; IASએ ડ્રમ પેડ પર હાથ અજમાવ્યો, વિચારોમાં ખોવાયેલા MLA ગરબા રમ્યા, જુઓ VIDEO
પારકી પંચાત
શેર
પારકી પંચાત
'વાણિયાનો દીકરો છે, એમાં કંઇ બાકી હોય?' :
હર્ષ સંઘવીના વખાણ કરીને નેતાજીએ ટ્રેક બદલ્યો, ગુજરાત અને દિલ્હીની Gen-Zમાં શું ફરક? બાપુ પાસેથી સમજો
પારકી પંચાત
શેર
પારકી પંચાત
ગરબામાં વાગ્યું 'ખલનાયક હૂં મૈં' :
ભાજપના MLAએ ગ્રાઉન્ડમાં રોલર ફેરવી દીધું, ગાંધીનગરમાં ચૂંટણી પરિણામો પછી સીન થયો, જુઓ VIDEO
પારકી પંચાત
શેર
પારકી પંચાત
ઈટાલિયાએ અંબાલાલ પટેલ જેવી આગાહી કરી :
એક-એક શબ્દ સાચો પડ્યો, રાહુલના વિરોધમાં ભાજપનાં મહિલા કાર્યકરોએ લોચો માર્યો, પાટણમાં ધબાધબી, જુઓ VIDEO
પારકી પંચાત
શેર
પારકી પંચાત
સાઉથના ઢોંસાવાળાએ એક ફોન કર્યો, VIDEO :
રજનીકાંત સ્પીડમાં ગુજરાત પોલીસનું કામ થઇ ગયું, વાઘાણીએ નીતિન કાકાની જબરી મજા લીધી
પારકી પંચાત
શેર
Loading advertisement...
પારકી પંચાત
હિંમત તો જુઓ, નેતાએ સરકારી ઓફિસને તાળું મારી દીધું :
દાદાએ ટોન્ટ માર્યો અને અધિકારીઓ પેટ પકડીને હસ્યા; બાળકોના ખભે BJPનો ખેસ કોણ પહેરાવી ગયું?
પારકી પંચાત
શેર
પારકી પંચાત
હકાભાએ સૂતાં-સૂતાં જેમિનિ મેડમ સાથે ડાયરો કર્યો :
ગુગલની સિસ્ટમ ગોથે ચડી, સરપંચે ખખડાવતા TDO સાહેબ ધ્રૂજી ગયા, પિત્તો છટકતા વાઘાણીએ બૂમ પાડી
પારકી પંચાત
શેર
પારકી પંચાત
રીવાબાએ જબરો ઈશારો કર્યો, VIDEO :
સરકારે હાંકી કાઢતા IASનું BP વધી ગયું; બોડી બિલ્ડર પોલીસ અધિકારી કોની નજરે ચડ્યા?
પારકી પંચાત
શેર
પારકી પંચાત
દેવાયત ખવડના સૂર અને લવિંગજીના ઠુમકા :
ધારાસભ્ય અધિકારીઓ ઉપર ગુસ્સે થયા, પંચાલના ફોટામાં નેતાઓ ફોનમાં વ્યસ્ત, જુઓ VIDEO
પારકી પંચાત
શેર
પારકી પંચાત
સંઘવી-ધોળકિયાના કાર્યક્રમમાં એક્સપાયરી ડેટવાળું પાણી વહેંચી દીધું! :
શંકરભાઈએ મોદી-શાહ સાથે નીતિન કાકાનું નામ જોડ્યું; BJPના મહિલા પ્રમુખ સામે પક્ષના જ સભ્યોને અવિશ્વાસ
પારકી પંચાત
શેર
Loading advertisement...
પારકી પંચાત
હરખમાં સાંસદે હિન્દીમાં શેર લલકાર્યો, VIDEO :
‘પાણી માપવા’ RMCના કમિશનર ઘરે-ઘરે ગયા; બુલડોઝર પર ચઢી પંચાલનું સ્વાગત કરવાનો આઈડિયા કોનો?
પારકી પંચાત
શેર
પારકી પંચાત
CMની સામે મોઢવાડિયાને ઘેન ચડ્યું :
લાંબા-લાંબા બગાસા ખાધા; પાટીલે બધાની સામે જ કાર્યકરને શું ઈશારો કર્યો?, જુઓ VIDEO
પારકી પંચાત
શેર
પારકી પંચાત
‘કેપ્ટન સ્મિત અમારા ગામના જમાઈ છે’ :
ગૌરવ લેવામાં BJPના નેતાએ ઢીલ ના મુકી; સ્પીચ આપતા વાઘાણી ફગી ગયા, મહિલાઓ ઘેરી વળતા મંત્રી માળીએ સ્માર્ટનેસ બતાવી
પારકી પંચાત
શેર
એપ ખોલો