Tue, Nov 17, 2026Updated 02:03 PM IST
Google Preferred Source CTA

ચોટીલામાં જલારામબાપાની 227મી જન્મજયંતીએ લોકડાયરો યોજાયો:લોહાણા મહાજન સમાજના કાર્યક્રમમાં હકાભાઈ ગઢવી અને નયનાબેન પટેલે ભજન, લોકગીતો અને હાસ્ય રજૂ કર્યું

સુરેન્દ્રનગર44 મિનિટ પેહલા
Loading advertisement...

ચોટીલામાં જલારામબાપાની 227મી જન્મજયંતી નિમિત્તે સમસ્ત લોહાણા મહાજન પરિવાર દ્વારા લોકડાયરો યોજાયો હતો. કાર્યક્રમ તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો.

Loading advertisement...

હાસ્ય કલાકાર હકાભાઈ ગઢવી અને લોકગાયિકા નયનાબેન પટેલ સહિતના કલાકારોએ ભજન, લોકગીતો અને હાસ્યની રજૂઆત કરી હતી. કલાકારોની રજૂઆત દરમિયાન શ્રોતાઓએ તેમના પર નોટો વરસાવી હતી.

લોહાણા સમાજના આગેવાન મુકેશ ખખ્ખરની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમનો હેતુ અબોલ પશુઓના લાભાર્થે સેવા કાર્ય કરવાનો હતો. મહાપ્રસાદ સહિતના આયોજનમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો