Mon, Nov 16, 2026Updated 06:30 PM IST
Google Preferred Source CTA

હનુમાન મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર:રાજકોટના મંદિરોમાં મહાકુંડી યજ્ઞ, બટુક ભોજન, વડોદરામાં થીમ બેઝ્ડ ડેકોરેશન, સુરતમાં 6 હજાર કિલો બુંદીના લાડુનો ભોગ ધરાવાયો

રાજકોટ2 વર્ષ પેહલા
Loading advertisement...

ચૈત્રી પૂર્ણિમા એટલે ભગવાન હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિવસ. આજે ચૈત્રી પૂર્ણિમા સાથે સાથે શનિવાર એટલે કે હનુમાનજી મહારાજનો દિવસ બન્ને સાથે આવતાx આ દિવસને અતિદુર્લભ અને લાભદાયી માનવામાં આવે છે. ગુજરાતમાં હનુમાનજયંતીના આ પાવન દિવસે ભક્તો ભાવપૂર્વક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી છે અને ઠેર ઠેર હનુમાનજી મંદિરોમાં શણગાર તેમજ મહાકુંડી યજ્ઞ, ભવ્ય આરતી અને બટુક ભોજન થયાં હતાં.

Loading advertisement...

ખાસ કરીને રાજકોટ શહેરની જનતા, જેઓ હનુમાનજી મહારાજ પર અપાર શ્રદ્ધા ધરાવે છે અને આજના દિવસની ભાવપૂર્વક ઉજવણી કરવામાં મસ્ત બન્યા હતા. રાજકોટ શહેરમાં તો દર 200 મીટરના અંતરે એક હનુમાનજી મંદિર જોવા મળે છે અને લગભગ આખા રાજકોટમાં 200 જેટલાં હનુમાનજીનાં નાનાંમોટાં મંદિરો અને ડેરી છે. એટલા જ માટે કદાચ મહાબલીની મહાનગરી તરીકે રાજકોટને ઓળખવામાં આવે તો એમાં જરા પણ અતિશયોક્તિ નથી. તો વડોદરામાં વિવિધ મંદિરોમાં થીમ બેઝ્ડ ડેકોરેશન અને સુરતમાં 6 હજાર કિલો બુંદીના લાડુનો ભોગ ધરાવાયો હતો.

આ પણ વાંચો: મહારક્તદાન કેમ્પમાં માત્ર 24 કલાકમાં 5000 બોટલ રક્ત એકત્રિત, યુવાનોથી લઈ જવાનો સુધી સહભાગી

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો