Sat, Nov 28, 2026Updated 11:53 AM IST
Google Preferred Source CTA

ભલાડા ગામે 78 લાખના કામોનું ખાતમુહૂર્ત:ધારાસભ્ય કલ્પેશભાઈના હસ્તે મંદિર અને બોક્સ ટાઇપ વેન્ટેડ રોડ બ્રિજનું કામ શરૂ

ઉમંગ શર્મા | માતર, ખેડા2 કલાક પેહલા
Loading advertisement...

ખેડા જિલ્લાના માતર તાલુકાના ભલાડા ગામે કુલ 78 લાખ રૂપિયાના બે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કલ્પેશભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.ગામમાં બળિયાદેવ મંદિરના નિર્માણ પાછળ અંદાજે 23 લાખ રૂપિયાનો ખર્ચ થશે. ધનાળતાવ વિસ્તારમાં પરિયેજ રોડ પર અંદાજે 55 લાખ રૂપિયાના ખર્ચે નવો બોક્સ ટાઇપ વેન્ટેડ રોડ બ્રિજ (VRB) બનાવવામાં આવશે.

Loading advertisement...

બ્રિજ બનવાથી સ્થાનિક લોકોને અવરજવરમાં સરળતા મળશે. ખાસ કરીને વરસાદમાં રસ્તા પર પાણી વહેવાને કારણે થતી મુશ્કેલી ઓછી થવાની આશા છે. બ્રિજથી વાહનચાલકો અને રાહદારીઓ માટે અવરજવર સરળ બનશે.

મંદિર બનવાથી ધાર્મિક પ્રસંગો અને સામૂહિક કાર્યક્રમો માટે સુવિધા ઊભી થશે. આ કામો શરૂ થતાં ગ્રામજનોમાં આનંદ જોવા મળ્યો હતો.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો