Mon, Nov 16, 2026Updated 02:39 PM IST
Google Preferred Source CTA

બળેવલામાં રામદેવપીરની 7મી બીજ ઉજવાઈ:ધૂપેડા સાથે શોભાયાત્રા નીકળી, ભક્તોએ ધૂન-કીર્તન અને રાસ-ગરબા કર્યા

પ્રતાપ વાઢેર | સુત્રાપાડા, ગીર સોમનાથ (વેરાવળ)6 દિવસ પેહલા
Loading advertisement...

ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના બળેવલા ગામે રામદેવપીર મહારાજની 7મી બીજ ઉજવાઈ. આ પ્રસંગે ધૂપેડા સાથે શોભાયાત્રા નીકળી અને મહાપ્રસાદનું આયોજન થયું.

Loading advertisement...

શોભાયાત્રામાં બળેવલા અને આસપાસનાં ગામોના ગ્રામજનો અને ભાવિકો જોડાયા હતા. યાત્રા દરમિયાન ડીજેના તાલે ભક્તિગીતો ગવાયાં. ભક્તોએ ધૂન, કીર્તન અને પરંપરાગત રાસ-ગરબા કર્યા.

ગામના આગેવાનો, વડીલો, માતાઓ અને બહેનોએ પણ યાત્રામાં ભાગ લીધો અને રામદેવપીરનાં દર્શન કર્યાં. યાત્રા પૂરી થયા પછી ભક્તોને મહાપ્રસાદ પીરસાયો.

કાર્યક્રમની વ્યવસ્થા બળેવલા ગામના લોકોએ સંભાળી હતી.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો