Mon, Nov 16, 2026Updated 02:31 PM IST
Google Preferred Source CTA

દ્વારકાધીશ મંદિર 10થી 15 નવેમ્બર સાંજે 4 વાગ્યે ખુલશે:ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સમય બદલાયો; રાત્રે 9:30 વાગ્યે દ્વાર બંધ થશે

વૃંદાબેન પાઢિયા | ઓખા, દ્વારકા ખંભાળિયા6 દિવસ પેહલા
Loading advertisement...

દ્વારકામાં જગતમંદિર 10થી 15 નવેમ્બર દરમિયાન સાંજે 5 વાગ્યાના બદલે 4 વાગ્યે ખુલશે. રાત્રે 9:30 વાગ્યે મંદિરના દ્વાર બંધ થશે.

Loading advertisement...

ભાવિકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સાંજના દર્શનના સમયમાં આ ફેરફાર કરાયો છે. આ વ્યવસ્થા માત્ર 10થી 15 નવેમ્બર સુધી લાગુ રહેશે.

દર્શન માટે આવતા યાત્રાળુઓને સમયનું ધ્યાન રાખવા જણાવાયું છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો